ગુજરાત સરકારના ગેઝેટ મુજબ CCE ભરતી 2026 માટે પ્રિલિમિનરી અને મેઈન્સ પરીક્ષાનો સંપૂર્ણ અને સ્પષ્ટ પેટર્ન જાહેર કરવામાં આવ્યો છે. આ ભરતી ક્લાસ-3 (Group A અને Group B)ની વિવિધ પોસ્ટ માટે લેવામાં આવશે. Gsssb cce exam 2026 prelims mains syllabus gsssb cce exam syllabus 2026 GSSSB CCE Bharti 5550+
દરેક પ્રશ્ન 1 માર્કનો રહેશે.
- ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ લાગુ પડશે.
- જો કોઈ પ્રશ્ન “Not Attempted” વિકલ્પથી છોડવામાં આવે તો નેગેટિવ માર્ક નહીં કપાય.
- English વિષય સિવાય તમામ વિષયનું માધ્યમ ગુજરાતી રહેશે.
CCE Group A syllabus 2026 – મેઈન્સ પરીક્ષા પેટર્ન gsssb cce exam syllabus 2026
Group A માટે મેઈન્સ પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ (લખિત) પ્રકારની રહેશે. GSSSB CCE Bharti 2026
કુલ 3 પેપર, કુલ 350 માર્ક્સ.
- Paper 1: Gujarati Language Skill – 100 માર્ક્સ | 3 કલાક
- Paper 2: English Language Skill – 100 માર્ક્સ | 3 કલાક
- Paper 3: General Studies – 150 માર્ક્સ | 3 કલાક

Gujarati અને English પેપરનો સ્તર ધોરણ 12 (Higher Level) સમકક્ષ રહેશે. Gujarat CCE Bharti 2026 | CCE ભરતી 2025-26 | નવી CCE ભરતી 2026 | CCE Bharti New | CCE Bharti Update 2026 | CCE Syllabus 2026 | New CCE Bharti 2026
CCE Bharti Group A & B : કઈ કઈ પોસ્ટ આવે છે? અહીં સમજો
CCE Group B syllabus 2026 – મેઈન્સ પરીક્ષા પેટર્ન gsssb cce exam syllabus 2026
Group B માટે મેઈન્સ પરીક્ષા કુલ 200 માર્ક્સ અને 2 કલાકની રહેશે.
આ પરીક્ષા Objective (MCQ) પ્રકારની રહેશે.
CCE Group B વિષયવાર માર્ક્સ વિભાજન:
- Indian State System & Constitution – 20
- Indian Economy, State Economy, NITI Aayog – 20
- Public Administration & Governance – 20
- Discipline & Ethics in Public Service – 10
- Government Schemes – 30
- Current Affairs (National & International) – 30
- History & Geography of Gujarat – 20
- Cultural Heritage of Gujarat – 10
- Gujarati & English – 20
- Science, Environment & IT – 20

અહીં પણ દરેક પ્રશ્ન 1 માર્કનો રહેશે અને 0.25 નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે.
મહત્વની સૂચના
ગેઝેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક વિષયનો ડિટેઇલ્ડ સિલેબસ બોર્ડ દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સત્તાવાર નોટિફિકેશન પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.













