ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ – દિવ્યાંગ ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરીની તક

gsssb divyang bharti 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ મંડળ દ્વારા દિવ્યાંગો માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે ઉમેદવાર દિવ્યાંગ છે તેમના માટે ગુજરાત સરકાર સારો નિર્ણય લીધો છે જેમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ વગેરે વિવિધ જગ્યા પર ભરતીની જાહેર કરવામાં આવી છે જેમાં કુલ જગ્યાઓ છે 343 જગ્યા પર ભરતી કરવામાં આવશે gsssb divyang bharti 2025

GSSSB દિવ્યાંગ ભરતી 2025 અરજી કરવાની તારીખો: gsssb divyang bharti 2025

  1. અરજી કરવાની તારીખ: 1 એપ્રિલ 2025 (બપોરે 2:00 વાગ્યાથી)
  2. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 25 એપ્રિલ 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
  3. અરજી વેબસાઇટ: https://ojas.gujarat.gov.in

દિવ્યાંગ ભરતી પોસ્ટ અને જગ્યાઓ: GSSSB દિવ્યાંગ ભરતી 2025

પોસ્ટજગ્યાઓ
જુનિયર ક્લાર્ક174
સિનિયર ક્લાર્ક30
હેડ ક્લાર્ક21
ઓફિસ આસિસ્ટન્ટ11
જુનિયર ક્લાર્ક (કલેકટર ઑફિસ)106
ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ1
કુલ જગ્યાઓ343

ધોરણ 10 અને ધોરણ 12 પાસ માટે અગ્નિવીર ભરતી 2025 , નોકરી કરવાની તક, જાણો અરજી કેવી રીતે કરવી

GSSSB દિવ્યાંગ ભરતી 2025 લિંક  gsssb divyang bharti 2025

  1. GSSSB Official Notification (pdf) : Click Here
  2. GSSSB Official Website : Click Here

દિવ્યાંગ ભરતી

Join WhatsApp

Join Now

Leave a Comment