GSSSB પરીક્ષા કેલેન્ડર 2026 જાહેર: 9,760થી વધુ જગ્યાઓ માટે પરીક્ષાનું કેલેન્ડર બહાર GSSSB Calendar 2026

GSSSB Calendar 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ વર્ષ 2026 માટે વિવિધ ભરતી પરીક્ષાઓનું સૂચિત કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મુજબ જુલાઈથી ડિસેમ્બર 2026 દરમિયાન અનેક Class-III અને SRD ભરતી પરીક્ષાઓ યોજાશે. ખાસ કરીને CCE-1માં 7,338 જગ્યાઓ અને CCE-2માં 2,422 જગ્યાઓ માટેની પરીક્ષા લાખો ઉમેદવારો માટે મહત્વપૂર્ણ રહેશે. આ કેલેન્ડર 2 જુલાઈ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. GSSSB Calendar 2026 Out

મહિના મુજબ પરીક્ષાઓ GSSSB પરીક્ષા કેલેન્ડર જાહેર 2026

જુલાઈ 2026

  • Senior Surveyor
  • Supervisor Instructor (વિવિધ ટ્રેડ)
  • Lab Assistant
  • Compounder (184 જગ્યા)
  • Additional Assistant Engineer (Civil)
  • Laboratory Technician
  • Physiotherapist

ઓગસ્ટ 2026

  • Forester
  • Junior Pharmacist (266 જગ્યા)
  • X-Ray Technician (246 જગ્યા)
  • MPHW
  • Surveyor
  • Staff Nurse
  • Pharmacist (Ayush)
  • વિવિધ Stenographer Main પરીક્ષાઓ
  • Supervisor Instructorની નવી ભરતી

સપ્ટેમ્બર 2026

  • Laboratory Assistant (વિવિધ ટ્રેડ)
  • X-Ray Technician
  • Senior Sub-Editor / Information Assistant (Main)
  • CCE-1 પ્રિલિમ પરીક્ષા – 7,338 જગ્યાઓ

CCE-1માં મુખ્ય ભરતી: gsssb cce exam 2026

  • Junior Clerk – 4,396
  • Revenue Clerk – 1,600
  • Senior Clerk – 795
  • Head Clerk – 324
  • Social Welfare Inspector – 140
  • Office Superintendent સહિત અન્ય પોસ્ટ્સ.

ઓક્ટોબર 2026

  • Additional Assistant Engineer (Civil) – 824
  • Accountant / Sub Auditor – 671
  • MPHW – 254
  • Laboratory Assistant – 151
  • Municipal Sanitary Inspector – 75
  • Staff Nurse સહિત અન્ય ભરતી

નવેમ્બર 2026

  • Supervisor Instructor (વિવિધ ગ્રુપ)
  • Laboratory Technician
  • Multi Purpose Health Supervisor
  • Multi Purpose Health Worker
  • Field Officer / Manager (Female)

ડિસેમ્બર 2026

  • FHW
  • Additional Assistant Engineer (Mechanical)
  • Junior Industries Inspector
  • CCE-2 પ્રિલિમ પરીક્ષા – 2,422 જગ્યાઓ

CCE-2માં મુખ્ય ભરતી:

  • Junior Clerk – 1,647
  • Senior Clerk – 214
  • Head Clerk – 181
  • Office Assistant – 115
  • Social Welfare Inspector – 94
  • Assistant Government Labour Officer – 66
  • Assistant Tribal Development Officer – 50

મહત્વપૂર્ણ નોંધ

  • આ કેલેન્ડર સૂચિત (Tentative) છે અને વહીવટી કારણોસર પરીક્ષાના મહિના અથવા જગ્યાઓમાં ફેરફાર થઈ શકે છે.
  • “Yet to be Published” દર્શાવેલી ભરતીની વિગતવાર જાહેરાત બાદમાં બહાર પાડવામાં આવશે.
  • જાન્યુઆરીથી જૂન 2027 સુધીનું પરીક્ષા કેલેન્ડર આગામી સમયમાં અલગથી જાહેર કરવામાં આવશે.
  • ઉમેદવારોએ નિયમિત રીતે GSSSBની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહેવું જોઈએ.

પરીક્ષા કેલેન્ડર જાહેર તારીખ: 2 જુલાઈ 2026

Join WhatsApp

Join Now

Leave a Comment