Gujarat Khel Sahayak Bharti 2025: ખેલ સહાયક ભરતી 2025 -ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ પગાર ૨૧ હજાર

Gujarat khel sahayak bharti 2025

Gujarat khel sahayak bharti 2025 ખેલ સહાયક ભરતી 2025 રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં રૂ.ર૧ હજારના ફિક્સ માસિક મહેનતાણાથી કરાર આધારીત ખેલ સહાયક ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે. ખેલ સહાયક માટે ૧લી માર્ચને શનિવારથી ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થશે. ૩૮ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આગામી તા.૭ માર્ચ સુધી અરજી કરી શકશે.

ઓનલાઈન અરજી વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઈટ પર મૂકેલી જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ તથા માર્ગદર્શિકા વાંચી લેવાની રહેશે. ખેલ સહાયક માટેની અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહી.

ખેલ સહાયક ભરતી 2025 પગાર વય મર્યાદા

ખેલ સહાયક બનવા માટે ૩૮ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં ખેલ સહાયક બનનારને માસિક રૂ. ૨૧ હજાર ફિક્સ મહેનતાણું ચુકવવામાં આવશે. ખેલ સહાયક માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ ૭માર્ચ, ૨૦૨૫ સુધીની રહેશે. ઉમેદવારે

ખેલ સહાયક ભરતી 2025 તારીખો: Gujarat khel sahayak bharti 2025 date

ખેલ સહાયક માટે ૧ માર્ચને શનિવારથી ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થશે. ૩૮ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આગામી તા.૭ માર્ચ સુધી અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 01/03/2025 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 07/03/2025

  1. સરકારી અને ખાનગી સ્કૂલમાં ફ્રી RTE એડમિશન 2025-26 કોણ અરજી કરી શકે? અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ

ખેલ સહાયક ભરતી 2025 Khel sahayak bharti 2025 important Link

Khel sahayak bharti 2025

  1. Advertisement :- CLICK HERE
  2. Online apply :- CLICK HERE
  3. Official website :- CLICK HERE

Join WhatsApp

Join Now

Leave a Comment