Gujarat Police Call Letter 2026 Date PDF Download | LRD Call Letter 2026 Date થઇ જાહેર, જાણો વિગત

gujarat police running call letter date 2026

Gujarat Police Running Call Letter date 2026: Gujarat Police Recruitment Board : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હવે રનિંગ માટેના કોલલૅટર ની જાહેરાત કરવામાં આવી ગઈ છે . લોકરક્ષક LRD અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની ભરતી પ્રક્રિયામાં 2026 સુધીમાં પુરી કરવાની સંભાવના લાગી રહી છે એટલે જાન્યુઆરી 2026 માં રનિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઇ શકે છે.

Gujarat Police Call Letter 2026 Date PDF Download, LRD Call Letter 2026 Date અને LRD Call Letter Download માટે આ લેખમાં પુરી વિગતવાર માહિતી આપી છે.

બોર્ડે કુલ 13,591 ખાલી જગ્યાઓ માટે શારીરિક કસોટીની તારીખો જાહેર કરી છે, જેને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Gujarat Police ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીથી શરૂ થશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે PSI કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તા.21/01/2026ના રોજથી શરૂ થનાર છે. જેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRD ભરતી માટેની શારીરિક કસોટી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. બોર્ડ મુજબ, ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ કેન્દ્રો પર શરૂ થશે.

આ દરમિયાન ઉમેદવારોની દોડ, ઊંચાઈ, છાતીનું માપ અને અન્ય જરૂરી શારીરિક માપદંડોની તપાસ કરવામાં આવશે. પરીક્ષા માટેના કોલ લેટર ઉમેદવારો 9 જાન્યુઆરીથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.

13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા

આ ભરતી અંતર્ગત PSI અને LRD કેડરની કુલ 13,591 જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી પ્રક્રિયાનો આ સૌથી મહત્વપૂર્ણ તબક્કો હોવાથી, બોર્ડે ઉમેદવારોને સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને સંપૂર્ણ તૈયારી રાખવાની સૂચના આપી છે.

શારીરિક કસોટીમાં દોડની સમયમર્યાદા

ફિઝિકલ ટેસ્ટમાં દોડ માટે નીચે મુજબના માપદંડ નક્કી કરાયા છે:

પુરુષ ઉમેદવાર:
5,000 મીટર દોડ – 25 મિનિટમાં પૂર્ણ કરવી ફરજિયાત

મહિલા ઉમેદવાર:
1,600 મીટર દોડ – 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી ફરજિયાત

માજી સૈનિક ઉમેદવાર:
2,400 મીટર દોડ – 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી ફરજિયાત

જે ઉમેદવારો લાંબા સમયથી આ ભરતીની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે હવે સાચો સમય આવ્યો છે. હવે દબાઈ ને રનિંગ શરુ કરો દો, નિયમિત પ્રેક્ટિસ અને આત્મવિશ્વાસ સાથે ફિઝિકલ ટેસ્ટ આપશો તો સફળતા તમારી નજીક જ છે.

Gujarat Police Call Letter 2026 Date PDFDownload
LRD Call LetterDownload

Join WhatsApp

Join Now

Leave a Comment