ઇન્કમટેક્સમાં પરીક્ષા વગર નોકરી કરવાની તક પગાર ₹1,20,000

Income Tax Recruitment 2025

ઇન્કમટેક્સમાં પરીક્ષા વગર નોકરી કરવાની તક પગાર ₹1,20,000 મિત્રો તમે પણ ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી કરવા માગતા હોય તો તમારા માટે એક સારી ભરતી આવી ગઈ છે જેમાં કુલ 100 જગ્યા પર ભરતી કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 માર્ચ 2025 સુધી તમે અરજી કરી શકો છો

અરજી કેવી રીતે કરવી અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જેની સંપૂર્ણ વિગત નીચે આપેલ છે તો તમે ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી માટે સુવર્ણ તક છે

Income Tax Recruitment 2025 પગાર ધોરણ:

  • સ્ટેનોગ્રાફર ગ્રેડ I માટે પગાર ધોરણ લેવલ 4 (રૂ. 25,500 – રૂ. 81,100) રહેશે.

Income Tax Recruitment 2025 કેવી રીતે અરજી કરવી:

  • આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ incometaxindia.gov.in ની મુલાકાત લો.
  • ભરતી” વિભાગમાં જાઓ.
  • સ્ટેનોગ્રાફર ગ્રેડ 1” પોસ્ટ માટેની જાહેરાત શોધો.
  • જાહેરાત વાંચો અને પાત્રતા માપદંડ તપાસો.

GPSC class 2 માટે ભરતી જાહેર કરવામાં આવી છે જાણો અરજી કરવાની સંપૂર્ણ માહિતી

સરનામે મોકલવું પડશે:

  • આવકવેરા કમિશનર (વહીવટ અને TPS),
  • 7મો માળ, આવકવેરા ભવન,
  • કેરળ રીજન

અહીં જુઓ અરજી અને નોટિફિકેશન લિંક

Join WhatsApp

Join Now

Leave a Comment