Indian Army Agniveer Recruitment 2025 ભારતીય સેના અગ્નિવીર ભરતી 2025 જાહેર કરવામાં આવી છે આર્મીમાં જોડાવા માગતા એવા યુવાનો અને મહિલાઓ તેમના માટે એક સારી તક છે ધોરણ 8 થી 12 પાસ ઉમેદવાર અરજી માં ફોર્મ ભરી શકશે અને 25000 જેવી અગ્નિ વીર માટે ભરતી જાહેર કરવામાં આવી છે Indian Army Agniveer Recruitment 2025
અગ્નિવીર ભરતી 2025 વિશે અમે સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું કે કેટલી જગ્યા હશે ફોન કેવી રીતે ભરવું કોણ અરજી કરી શકશે.
ભારતીય સેના અગ્નિવીર ભરતી 2025 ની તારીખ Indian Army Agniveer Recruitment 2025
અગ્નિવીર ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ 12 માર્ચ 2025 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ હશે 10 એપ્રિલ 2025 પરીક્ષા ક્યારે હશે અને કોલ લેટર ક્યારે નીકળશે તેની જાહેરાત હજુ કરવામાં આવેલ નથી.
અગ્નિવીર ભરતી 2025 અરજી ફી
અગ્નિવીર પરીક્ષા માટે અરજી ફી કેટલી રાખવામાં આવી છે તો તમને જણાવી દઈએ કે જનરલ ઇડબલ્યુએસ અને ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓ માટે અરજી ફી 250 રૂપિયા રાખવામાં આવેલ છે અને એસ સી અને એસટી કેટેગરીના ઉમેદવાર માટે 250 રૂપિયા અરજી ફી રાખવામાં આવેલ છે.
How to Apply Online In Indian Army Agniveer Recruitment 2025?
ભારતીય સેના અગ્નિવીર ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કરવા માટે, સૌ પ્રથમ બધા યુવાનો અને અરજદારોએ તેની સત્તાવાર વેબસાઇટના હોમ પેજ પર આવવું પડશે, જે આ પ્રમાણે હશે
Important Links :-
- New Register
- Already Registered
- Apply Online Link
- Download Notificatio
- Check Eligibility
- Official Website