કચ્છ વિદ્યાસહાયક ભરતી 2025 કુલ જગ્યાઓ : 4100 ,પગાર : 19,950/- રૂપિયા : Vidhyasahayak Gujarat Bharti

Kutch vidhyasahayak bharti 2025

વિદ્યાસહાયક ભરતી ગુજરાત સરકાર દ્વારા કચ્છ વિદ્યા સહાયક ભરતી જાહેર કરવામાં આવી છે જે પણ મિત્રો શિક્ષક બનવા માંગતા હોય તેમના માટે એક સારી તક છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી છે Kutch vidhyasahayak bharti 2025

વિદ્યાસહાયક ભરતી પોસ્ટની વિગતો Kutch vidhyasahayak bharti 2025

પોસ્ટવિભાગવિષયકુલ જગ્યા
વિદ્યાસહાયક વર્ગ-3નિમ્ન પ્રાથમિકધો.1થી52500
ઉચ્ચ પ્રાથમિકગણિત-વિજ્ઞાન509
ભાષાઓ554
સામાજિક વિજ્ઞાન537

વિદ્યાસહાયક ભરતી મહત્વની તારીખ Kutch vidhyasahayak bharti 2025 date

વિદ્યાસહાયક ભરતી માટે અરજી પ્રક્રિયા 12 મે 2025 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 21 મે 2025 સુધી અરજી કરી શકાશે

વિદ્યાસહાયક ભરતી શૈક્ષણિક લાયકાત

કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકાત તમને જણાવી દઈએ કે જે પણ ઉમેદવાર ભરતીમાં ફોર્મ ભરવા માંગે છે તે 2023 અગાઉની ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે

યુનિયન બેન્કમાં 500 પદ માટે મોટી ભરતી, તાત્કાલિક અરજી કરો!

કચ્છ વિદ્યાસહાયક ભરતી 2025 મેરીટ લિસ્ટ Kutch vidhyasahayak bharti 2025 merit list

Vidhyasahayak Gujarat Bharti Merit List 2025 કેવી રીતે કરવું?

ઉમેદવારો વિદ્યાસહાયક મેરિટ લિસ્ટ 2025 ઓનલાઈન તપાસવા માટે આ સરળ પગલાં અનુસરી શકે છે:

  1. Vidhyasahayak Bharti Merit List 2025 સત્તાવાર વેબસાઇટ https://vsb.dpegujarat.in/ProvisionalMeritList ની મુલાકાત લો.
  2. Provisional Merit List પર ક્લિક કરો.
  3. લાગુ પડતી પીડીએફ ડાઉનલોડ કરો અને ફોર્મ નંબર દાખલ કરી સર્ચ કરો.

વિદ્યાસહાયક ભરતી અરજી કેવી રીતે કરવી?

કચ્છ વિદ્યાસહાયક ભરતી જાહેર કરવામાં આવેલ વિદ્યા સહાયક ભરતી માટે અરજી કરવા ઉમેદવાર હોય https://dpegujarat.in વેબસાઈટ પર જઈ અને ભરતી વિશે સંપૂર્ણ માહિતી વાંચી અને અરજી કરી શકે છે

Vidhyasahayak Bharti 2025 Important Links

DescriptionLink
Official NotificationDownload Here
Apply OnlineClick Here

Join WhatsApp

Join Now

Leave a Comment