કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર આવ્યા એ છે 7મા પગાર પંચ હેઠળ આવતા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આ વખતે 3 ટકાનો વધારો થશે આ વધારાની જાહેરાત સપ્ટેમ્બરમાં થઈ શકે છે જેને 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે
કેન્દ્ર સરકાર આવતા મહિને મોંઘવારી ભથ્થા ડીએમાં ત્રણ ટકા વધારાની જાહેરાત કરી શકે છે ડી એમાં 3% ના વધારા સાથે કુલ મોંઘવારી ભથ્થું 53% સુધી પહોંચી જશે કેન્દ્રીય કર્મચારીઓના ડી.એમાં વધારો આવતા મહીને સપ્ટેમ્બરમાં થઈ શકે છે સપ્ટેમ્બરમાં આ વધારાના કારણે જુલાઈ અને ઓગસ્ટના બે મહિનાનું એરિયર્સ પણ પગાર મળશે
કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર આતુરતાપૂર્વક મોંઘવારી ભથ્થામાં વધારો થવાની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર ટુંક જ સમયમાં મોંઘવારી ભથ્થુ DA અને મોંઘવારી રાહત DR માં વધારાની જાહેરાત કરી શકે છે
ક્યાં સુધીમાં થઈ શકે જાહેરાત?
કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થઈ શકે છે તેને કેબિનેટની મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ આ ફાયદો પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે સપ્ટેમ્બર ના બીજા અઠવાડિયામાં જાહેરાત થઈ શકે છે અને 18 કે 25 સપ્ટેમ્બર ના રોજ 3 ટકા મોંઘવારી ભથ્થા વધારા પર કેબિનેટ મંજૂરી મળી શકે છે જો કે હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ નિર્ણય આપ્યો નથી
આ પણ વાંચો :..
કેટલું મોંઘવારી ભથ્થું વધી શકે? Latest news 3% hike in da 2024
કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે ત્યારે સી.પી ના આંકડાઓ મુજબ નિષ્ણાતો એ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવાની શક્યતા દર્શાવી છે સાતમા પગાર પણ હેઠળ કર્મચારીઓ અને પેન્શનર માટે આ વધારો કરવામાં આવશે
મહિનામાં કેટલો પગાર વધશે? Latest news 3% hike in da 2024
મોંઘવારી ભથ્થામાં આ વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થશે દાખલા તરીકે જેનો બેઝિક પગાર 18000 રૂપિયા હોય તો તેમના મોંઘવારી ભથ્થામાં 540 રૂપિયા વધશે જેનો બેઝિક પગાર 59,900 રૂપિયા હશે તેમના પગારમાં લગભગ 1707 રૂપિયાનો વધારો જોવા મળે છે
1 કરોડ કર્મચારીઓને લાભ મળશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓની બેઝિક પગારના 50% મોંઘવારી ભથ્થું મળે છે જ્યારે પેન્શનર મૂડ પેન્શન ના 50% મોંઘવારી રાહત મળે છે અગાઉ સાત માર્ચ 2024 માં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાથી અંદાજે એક કરોડ કર્મચારીઓ અને પેન્શન અને લાભ મળ્યો હતો જેની ગણતરી ફુગાવાના ધોરણે થાય છે શ્રમ મંત્રાલય દ્વારા જારી cpiw ના આંકડાઓ પરથી મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવે છે
DA અને DR માં 3% નો વધારો થશે
ડી એ અને ડી આર માં ત્રણ ટકાનો વધારો સપ્ટેમ્બર 2024 માં જાહેર થવાની સંભાવના છે જે 1 જુલાઈ 2024 થી અમલી ગણવામાં આવશે આ વધારો ડીએ 53% સુધી લઈ જશે ડી એ 50% વધુ હોય તો પણ તેને મૂળભૂત પગાર સાથે મર્જ કરવામાં આવશે નહીં તેના બદલે જોડીએ 50% ને વટાવે છે તો એચ આર એ સહિત અન્ય ભથ્થામાં વધારો કરવામાં આવશે માર્ચમાં જ્યારે ડીએ વધીને ૫૦ ટકા થયો ત્યારે સરકારી એચ આર એમાં વધારો કર્યો હતો
DAની બાકી રકમ પ્રાપ્ત થશે?
ડી એ સરકારી કંપનીઓને આપવામાં આવે છે જ્યારે ડીઆર પેન્શનરોને આપવામાં આવે છે ડીએ અને ડી આર માં વધારો વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં લાગુ થાય છે માર્ચ 2024 માં સરકારી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરીને બેઝિક વેતન ના 50% કર્યો હતો આ સાથે મોંઘવારી રાહતમાં પણ ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે
કયા આધાર પર થશે DA નો વધારો?
મોંઘવારી ભથ્થાના 10 cpiw પર આધારિત હોય છે મોંઘવારી વધવાની સાથે જ કર્મચારીઓના ભથ્થામાં પણ વધારો થાય છે તેમના ખર્ચ કરાવી ક્ષમતાને વધારી રાખવા માટે તેને ચૂકવવું જરૂરી હોય છે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરમાં થવાની છે પરંતુ તેને એક જુલાઈ 2024 થી લાગુ થશે જુલાઈ અને ઓગસ્ટના મહિનાની ચુકવણી એરિયર તરીકે થશે
શું 18 મહિનાના DA નું એરિયર્સ મળશે?
સરકાર 18 મહિનાના મોંઘવારી ભથા ડીએ અને મોંઘવારી રાહડીયા બાકી દારૂની રિલીઝ કરે તેવી શક્યતા નથી જે કોવિડ 19 મહામારી દરમિયાન રોકી દેવામાં આવી હતી તાજેતરમાં સંસદના ચોમાસુ સત્રમાં બે સભ્યોને સરકારને ડીએ બાકીના સંબંધમાં પ્રશ્નો પૂછ્યા હતા સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોને 18 મહિનાનું મોંઘવારી ભથ્થું કે રાહત આપવાનું વિચારી રહી છે જેને કોબીજ 19 દરમિયાન રોકી દેવામાં આવ્યું હતું. આ પ્રશ્ન જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે ના તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન નાણાકીય દબાણ ઘટાડવા માટે ડીએ અને ડી આર ના ત્રણ હપ્તા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 2020 માં રોગચાળાને કારણે આર્થિક કટોકટી અને સરકાર દ્વારા લેવામાં આવેલ પગલાં માટેની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડીએ અને ડીઆર લેણા છોડવાનું યોગ્ય માનવામાં આવતું હતું
આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો