Railway Bharti 2024:રેલ્વેમાં પરીક્ષા વિના નોકરીની સુવર્ણ તક, 10મું પાસ અને ગ્રેજ્યુએટ માટે સારી નોકરી

Railway Bharti 2024

Railway Bharti 2024:રેલ્વેમાં પરીક્ષા વિના નોકરીની સુવર્ણ તક, 10મું પાસ અને ગ્રેજ્યુએટ માટે નોકરી રેલવેમાં આજ સુધી આવી સૌથી મોટી ભરતી પરીક્ષા વગર નોકરી જો તમે પણ રેલ્વેમાં નોકરી કરવાનું પસંદ કરતા હો તો તમારા માટે છે આ સુવર્ણ તક 3,317 જગ્યા માટે ક્યારેય ભરતી નહીં આવે આ સૌથી મોટી ભરતી જાણી લો અરજી કરવાની તારીખ અને અરજી કેવી રીતે કરવી? જેની સંપૂર્ણ માહિતી અમે વિગતવાર નીચે આપેલ છે

રેલવે ભરતી 2024 પરીક્ષા વિના ભરતી Railway Bharti 2024

સંસ્થાપશ્ચિમ મધ્ય રેલવે (રેલ્વે ભરતી 2024)
પોસ્ટ3317
નોકરીનો પ્રકારસરકાર
એપ્લિકેશન સિસ્ટમઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ4 સપ્ટેમ્બર 2024 રેલ્વે ભરતી કોમ છેલ્લી તારીખ
સત્તાવાર વેબસાઇટwcr.indianrailways.gov.in

રેલવે ભરતી 2024 Railway Bharti 2024

  • જેબીપી વિભાગ: 1262 પોસ્ટ
  • BPL વિભાગ: 824 પોસ્ટ
  • કોટા વિભાગ: 832 પોસ્ટ
  • CRWS BPL વિભાગ: 175 પોસ્ટ
  • WRS વિભાગ: 196 પોસ્ટ
  • HQ/JBP: 28 પોસ્ટ
  • કુલ: 3317 પોસ્ટ

રેલ્વે ભરતી માટેની લાયકાત – રેલ્વે ભરતી માટે કોણ અરજી કરી શકે છે?

  • રેલ્વે ભરતી માટે બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મું પાસ કરેલ હોવું જોઈએ.
  • 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
  • વિજ્ઞાન પરીક્ષા (વિજ્ઞાન વિષય) સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ પરંતુ વધુ વિગતો માટે સત્તાવાર સૂચના વાંચો.

રેલવે ભરતી 2024 ઓનલાઈન ફોર્મ 2024 ભરવા માટેની અરજી ફી Railway Bharti 2024

  • અરજી ફી રૂ. 141 છે,
  • જ્યારે SC/ST, પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (PWBD) અને મહિલા ઉમેદવારો માટેની ફી રૂ. 41 છે
  • વધુ વિગતો માટે સત્તાવાર સૂચના વાંચો.

રેલવે ભરતી 2024 ઓનલાઈન ફોર્મ 2024 ભરવા માટે, નીચે આપેલ લિંક પરથી ભરો. Railway Bharti 2024

  • રેલ્વે ભરતીની સત્તાવાર સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો
  • અહીં રેલ્વે ભરતી વિશે વધુ માહિતી મેળવો
  • રેલવે ભરતી 2024 વિશે ચોક્કસ માહિતી અને વધુ વિગતો અને અપડેટ્સ માટે ઓનલાઈન અરજી માટે સત્તાવાર વેબસાઈટ wcr.gov.in ની મુલાકાત લો. indianrailways.gov.in ની મુલાકાત લો .

Join WhatsApp

Join Now

Leave a Comment