પાલનપુર શહેરના યુવાનો માટે ખુશખબર છે. પાલનપુર નગરપાલિકાની શહેરી બસ સેવાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે પ્રિન્સ એન્ટરપ્રાઇઝ (Prince Enterprise) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા હો, તો આ તક તમારું ભવિષ્ય બદલી શકે છે. Palanpur Nagarpalika Bus Bharti 2026
Palanpur Nagarpalika Bus Bharti 2026 અરજી કરવાની પ્રક્રિયા
રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે નિર્ધારિત સ્થળે અને સમયે હાજર રહેવું રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને ભરતી માટે આગળની સૂચના આપવામાં આવશે.