RTE Gujarat Admission 2025-26: RTE: ગુજરાત સરકારે RTE લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારી , જાણો હવે લાભ કોને મળશે

RTE Gujarat Admission 2025-26

ગુજરાતના મધ્યમ વર્ગ માટે આ એક મોટી રાહતભરી ઘોષણા છે. શિક્ષણ વિભાગે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ બાળકોના પ્રવેશ માટેની આવક મર્યાદા રૂ. 1.50 લાખથી વધારીને રૂ. 6 લાખ કરી છે. આ ફેરફારથી હવે વધુ માતા-પિતા તેમના બાળકોને ખાનગી શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણ માટે અરજી કરી શકશે. આ ઉપરાંત, અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ, 2024 સુધી લંબાવવામાં આવી છે, જેથી વાલીઓને વધુ સમય મળી શકે. rte admission 2025-26 gujarat

RTE એડમિશન 2025-26 આવક મર્યાદા: RTE Gujarat Admission 2025-26

આરટીઇ એડમિશન લેવા માટે પહેલા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે 1.20 લાખ મર્યાદા હતી અને શહેરી વિસ્તારના લોકો માટે 1.5 લાખ રૂપિયા ની આવક મર્યાદા હતી જે હવે આવક મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે 6 લાખ સુધી આવક મર્યાદા કરવામાં આવી છે અને જે ગરીબ પરિવારના લોકો છે તેમના માટે એક સારા સમાચાર છે. RTE Admission 2025-26 Form Filling: Gujarat square

RTE એડમિશન 2025-26 બાળકોની ઉંમર: RTE Gujarat Admission 2025-26

જે પણ બાળકો આરટીઇ એડમિશન હેઠળ ભણવા માગે છે તે બાળકની ઉંમર ત્રણ થી છ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને એડમિશન લેવા માટે બીપીએલ ગરીબી રેખા હેઠળ કેટેગરીના બાળકોને આ યોજના નો લાભ મળશે.

RTE એડમિશન 2025-26 માટે જરૂરી દસ્તાવેજો:rte form documents gujarati 2025

  • બાળકનો જન્મ પ્રમાણપત્ર
  • બાળકના માતા-પિતા અથવા કાયદેસર વાલીનો આધાર કાર્ડ જરૂરી છે.
  • આવક પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • BPL કાર્ડ
  • બાળકની તાજેતરની પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ (35mm x 45mm).
  • મોબાઇલ નંબર અને ઈમેઇલ આઈડી
  • અરજી ફોર્મ ભરવા માટે મોબાઇલ નંબર અને ઈમેઇલ આઈડી જરૂરી છે.
  • બેંક પાસબુકની નકલ
  • વાલીની બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ (ખાતા નંબર અને IFSC કોડ સાથે).
  • વિકલાંગ બાળકો માટે વિકલાંગતા પ્રમાણપત્ર.
  • એડોપ્ટેડ બાળકો માટે એડોપ્શન પ્રમાણપત્ર.

Check Gujarat RTE Application Form Status 2025

  1. ગુજરાત RTEનું સત્તાવાર પોર્ટલ એટલે કે https://rte.orpgujarat.com ખોલો.
  2. ત્યારબાદ એપ્લિકેશન સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો.
  3. હવે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  4. છેલ્લે, સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
  5. સ્ક્રીન પર એપ્લિકેશન સ્ટેટસ ખુલશે.

RTE એડમિશન 2025-26 અરજી પ્રક્રિયા:

જો તમે પણ આરટીઇ એડમિશન માટે અરજી કરવા માંગતા હો તો ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે , તો દરેક વાલીઓએ આરટીઇ (https://rte.orpgujarat.com) પોર્ટલ પર જઈ અને જાણકારી મેળવી શકો છો અને અરજી કરી શકો છો.

RTE એડમિશન 2025-26 લાભ:

આરટીઇ એડમિશન હેઠળ કોઈપણ બાળકને પસંદગી કરવામાં આવશે તો તે બાળકને ખાનગી અથવા સરકારી સ્કૂલમાં મફત શિક્ષણ આપવામાં આવશે કોઈપણ ફી લેવામાં આવશે નહીં આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ પરિવારના લોકો છે જેમને ભણવાની સુવિધા નથી તો તેમને નાણાકીય સહાય મળી રહે અને શિક્ષણ મેળવવાની રહે.

Smart LinksOfficial Website
Registration Link

Join WhatsApp

Join Now

Leave a Comment