વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) પોસ્ટ માટે 33 જગ્યાઓ ભરવાની છે. આ ભરતી પ્રક્રિયા ઓનલાઈન છે અને ઉમેદવારોએ 21 માર્ચ, 2025 સુધીમાં અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે:
VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા દ્વારા હમણાં જ નોકરી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં છે વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરવા માગતા હોય તેમના માટે 33 જેટલી ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે જેમાં ભરતીનું નામ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ સિવિલ પોસ્ટ માટે ભરતી આવેલ છે. VMC Recruitment 2025 for Assistant Engineer
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કેવી રીતે કરવી અરજી કરવાની છેલ્લી તારીખ કઈ હશે આ ભરતી માટે કોણ અરજી કરી શકે છે જેની સંપૂર્ણ વિગતવાર માહિતી તમે જાણી શકો છો.
VMC Recruitment 2025 for Assistant Engineer શૈક્ષણિક લાયકાત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ સિવિલ એન્જિનિયરિંગ ભારતીય માટે શૈક્ષણિક લાયકાત તો સૌ પ્રથમ તમારે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ફર્સ્ટ ક્લાસ કરેલું હશે તે ઉમેદવાર આપ ફરતી માટે ફોર્મ ભરી શકે છે અને બીઇ સિવિલમાં 50% હશે કે તેનાથી વધારે હશે તે ઉમેદવાર અરજી કરી શકશે આ ભરતી માટે ઉંમર મર્યાદા 35 વર્ષ રાખવામાં આવેલ છે તેનું ખાસ ધ્યાન રાખવું અને વધુ વિગત માટે તમે મહાનગરપાલિકાની ઓફિસિયલ લિંક જે આપેલ છે તેના પરથી જાણી શકો છો.
VMC Recruitment 2025 માટે પગાર ધોરણ અરજી ફી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે તમને જણાવી દઈએ કે કેટલો પગાર તમને આપવામાં આવશે તો એક મહિને તમને 49,600 પગાર આપવામાં આવશે અને તેના પછી જો ઉમેદવાર કામ સારું કરશે તો તેમને મેટ્રિક પગાર 39900 રૂપિયાથી કરીને એક લાખ 26 હજાર સુધી પગાર આપવામાં આવશે.
રાજ્ય સરકારે રેવન્યુ તલાટી વર્ગ 3 ના ભરતી નિયમ માં ફેરફાર ,જાણો કોણ કરી શકશે અરજી
VMC Recruitment 2025 માટે અરજી ફી
આ ફરતી માટે ઉમેદવાર જાણવા વાંચતા હશે કે તેમની કેટલી અરજી ફી આપવાની રહેશે તો તમને જણાવી દઈએ કે બિન અનામત ના ઉમેદવારો છે તેમને ₹400 અરજી ફી પેટે આપવાના રહેશે અને અનામત કક્ષાના ઉમેદવારો છે તેમને 200 રૂપિયા ફી આપવાની રહેશે,
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી પ્રક્રિયા
જો તમે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં ફોર્મ ભરવા માગતા હો તો તમારે સૌ પ્રથમ વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને સંપૂર્ણ માહિતી જાણવાની રહેશે અને પછી જ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો.