SBI CBO Recruitment 2025 :SBI ઓફિસરના 2600 જગ્યાઓ માટે ભરતી

SBI CBO Recruitment 2025

સ્ટેટ બેંક (SBI) દ્વારા સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) પદ માટે મોટી ભરતી બહાર પાડી છે. બેંક દ્વારા કુલ 2600 ખાલી જગ્યાઓ અને બેકલૉગ માટે 364 જગ્યાઓ આરક્ષિત રાખવામાં આવી છે. એટલે કે કુલ 2964 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. SBI CBO Recruitment 2025

SBI CBO ભરતી 2025

વિગતોમાહિતી
સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટસર્કલ બેઝ્ડ ઓફિસર (CBO)
કુલ ખાલી જગ્યા2600 જગ્યા
અરજી રીતઓનલાઈન
જાહેરાત નંબરCRPD/CBO/2025-26/03
પગાર ધોરણપ્રારંભિક પગાર ₹48,480/- પ્રતિમાસ
નોકરીનું સ્થાનસમગ્ર ભારત
છેલ્લી તારીખ29 મે 2025

SBI CBO ભરતી 2025 માટે મહત્વની તારીખો SBI CBO Recruitment 2025 Last Date

  • ઓનલાઇન અરજી શરૂ તારીખ: 9 મે 2025
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 29 મે 2025
  • લિખિત પરીક્ષાની શક્ય તારીખ: જુલાઈ 2025

SBI CBO ભરતી 2025 માટે વય મર્યાદા SBI CBO Recruitment 2025 Age Limit

એસબીઆઈ ભરતી આવી ગઈ છે જેમાં ઉમેદવાર 21 વર્ષ થી અને 30 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે અમર મર્યાદા ની તારીખ 31 એપ્રિલ 2024 ના આધારે નક્કી કરવામાં આવેલ છે અને જે પણ અનામત ઉમેદવાર છે તેમને રાહત આપવામાં આવેલ છે.

વિદ્યાસહાયક ભરતી 2025 કુલ જગ્યાઓ : 4100 ,પગાર : 19,950/- રૂપિયા

SBI CBO ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત SBI CBO Recruitment 2025 Educational Qualification

તો તમે પણ એસબીઆઇ ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો તો સૌપ્રથમ શૈક્ષણિક લાયકાત શું હશે તો તમને જણાવી દઈએ કે કોઈપણ ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે અને તેમને ગુજરાતી અને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ તેમને બે વર્ષ સુધી બેન્કિંગમાં કામ કરેલું હોવું જોઈએ એટલે કે અનુભવ હોવો જોઈએ અને વધુ માહિતી તમે ઓફિશિયલ વેબસાઈટ પરથી જાણી શકો છો.

SBI CBO ભરતી 2025 માટે અરજી ફી

એસબીઆઇ બેન્કમાં આવી ગઈ છે ભરતી તો તમે પણ અરજી કરવા માંગો છો તો જાણી લો અરજી કેટલી હશે? સામાન્ય ઓબીસી અને ઈ ડબલ્યુ એસ વિદ્યાર્થીઓ માટે અરજીપી 750 રૂપિયા રાખવામાં આવેલ છે અને SC, ST અને ફિજિકલ ડિસેબલ (PWD) ઉમેદવારો માટે આવેદન ફ્રી છે

Apply OnlineClick Here
Official RecruitmentClick Here
Official WebsiteClick Here

Join WhatsApp

Join Now

Leave a Comment