SBI Clerk Recruitment 2025:13735 જગ્યાઓ માટે SBI ક્લાર્ક ભરતી ફોર્મ ચાલુ, પગાર ₹19,900 છે ,જાણો મહત્વપૂર્ણ તારીખો

SBI Clerk Recruitment 2025

SBI Clerk Recruitment 2024:13735 જગ્યાઓ માટે SBI ક્લાર્ક ભરતી ફોર્મ ચાલુ, ₹19,900 છે ,જાણો મહત્વપૂર્ણ તારીખો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ ₹1,735 જગ્યાઓ માટે ઉમેદવાર અરજી કરી શકે છે અને ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી વિદ્યાર્થીઓને પ્રશ્નો હશે પણ તેની સંપૂર્ણ માહિતી અમે નીચે વિગતવાર આપેલ છે કે પરીક્ષાની તારીખ ક્યારે હશે અરજી કેટલી હશે? તમે ઓફિસિયલ નોટિફિકેશન જાણી અને ફોર્મ ભરી શકો છો

SBI Clerk Recruitment 2025

સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામજૂનિયર એસોસિએટ (કસ્ટમર સપોર્ટ અને વેચાણ) / ક્લાર્ક
કુલ જગ્યા13,735
નોકરી સ્થાનભારતભર
અરજી શરૂ કરવાની તારીખ17 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ7 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ7 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹19,900 – ₹47,920 (બેસિક પે) + અન્ય ભથ્થા

SBI ક્લાર્ક ભરતી 2025 મહત્વની તારીખો

  • ઓનલાઈન અરજી ફોર્મ શરૂઆતની તારીખ – 17 ડિસેમ્બર 2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 7 જાન્યુઆરી 2025
  • પ્રિલિમ પરીક્ષાની તારીખ – ફેબ્રુઆરી 2025
  • મુખ્ય પરીક્ષા – માર્ચ એપ્રિલ 2025
  • પરીક્ષાની તારીખના 10 દિવસ પહેલા પ્રીલિમ એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.

SBI ક્લાર્ક ભરતી 2025 અરજી ફી

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં અરજી ફી ની વાત કરીએ તો જનરલ, EWS, OBC – રૂ. 750 રહેશે અને SC, ST, વિકલાંગ વર્ગ – કોઈ ફી નથી

SBI કારકુન ભરતી 2025 વય મર્યાદા અને પગાર

sbi માં તેમની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ 2024 થી કરવામાં આવશે અને એસસી અને એસટી કેટેગરીઓને વયમાં પાંચ વર્ષની અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. પગાર – રૂ. 17,900 – રૂ. 47,920. મૂળ પગાર રૂ. 19,900.

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિ.માં 500 ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ, યુવાનોને નોકરી માટે તક

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતી:Click Here

Join WhatsApp

Join Now

Leave a Comment