ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિ.માં 500 ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ, યુવાનોને નોકરી માટે તક

NIACL Assistant Recruitment 2024

NIACL સહાયક ભરતી 2024: મુખ્ય તારીખો જાહેર, 500 ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડે 17 ડિસેમ્બર, 2024 ના રોજ 500 સહાયક ખાલી જગ્યાઓની ભરતી માટે એક ટૂંકી સૂચના બહાર પાડીને એક શાનદાર કારકિર્દીની તકની જાહેરાત કરી છે. હાલમાં, ફક્ત એક ટૂંકી સૂચના બહાર પાડવામાં આવી છે.

NIACL સહાયક ભરતી 2024 મુખ્ય તારીખો: NIACL Assistant Recruitment 2024

  • સૂચના તારીખ: 11 ડિસેમ્બર, 2024
  • અરજીઓ શરૂ કરવાની તારીખ: 17 ડિસેમ્બર, 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 1 જાન્યુઆરી, 2025

NIACL સહાયક ભરતી 2024 અરજી ફી:

તે માટે અલગ અલગ કેટેગરીમાં અરજી કરી રાખવામાં આવેલ છે જેમ કે એસસી એસટીપી ડબ્લ્યુબીડી માટે ₹100 ફી રાખવા આવે છે અને અન્ય શ્રેણી માટે ₹ 850 સુધી છે જે તમે ઓનલાઈન અરજીથી કરી અને ફોન કરી શકો છો

કન્ડક્ટરની પરીક્ષા 2320 જગ્યા માટે 1.43 લાખ ફોર્મ ભરાયા ,35221 ઉમેદવાર પરીક્ષા આપશે

NIACL સહાયક ભરતી 2024 શૈક્ષણિક લાયકાત:

ભરતી લાયક માટે કોઈપણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન ડિગ્રી કરે પાસે તે મુજબ ફોર્મ ભરી શકે છે અને પ્રાદેશિક ભાષા પછી કરવા માટે ઉંમર 21 વર્ષથી લઇ હતી 10 સુધી અરજી કરી શકે છે પણ માટે છૂટછાટ SC/ST માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ બી ડબલ્યુ માટે દસ વર્ષ છે

NIACL સહાયક ભરતી 2024 પગાર અને લાભો:

પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને આશરે રૂ. 40,000 પગાર સાથે મેટ્રો શહેરમાં તેમના આરંભિક તબક્કા માટે નિયુક્ત કરવામાં આવશે. આમાં વિવિધ ભથ્થાં અને સુવિધાઓનો સમાવેશ થાય છે.

NIACL સહાયક ભરતી 2024 અરજી પ્રક્રિયા:

  • NIACL આ સહાયક પદ માટે કુલ 500 ખાલી જગ્યાઓનું આયોજન કર્યું છે, જે દેશભરમાં ફેલાયેલ છે.
  • અરજી કરવા માટેNIACL ની સત્તાવાર વેબસાઇટ newindia.co.in પર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો.

Join WhatsApp

Join Now

Leave a Comment