SBI PO Recruitment 2025: SBI બેંકમાં પ્રોબેશનરી ઓફિસરની બમ્પર ભરતી, 600 જગ્યાઓ ભરવામાં આવશે, આ છે વિગત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2025 માટે પ્રોબેશન ઓફિસર એટલે કે પીઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જો તમે પણ ફોર્મ ભરવા માગતા હોત તો 600 જગ્યા માટે અરજી કરવામાં આવશે અરજી કેવી રીતે કરવી કેટલી સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે તો તમે વાંચી શકો છો
SBI PO ભરતી 2025 અરજી ફી
અરજી ફી જનરલ/ઓબીસી/EWS કેટેગરી માટે રૂ. 750, SC/ST/PWBD કેટેગરી માટે અરજી મફત છે.
SBI PO ભરતી 2025 પરીક્ષા SBI PO Recruitment 2025
પરીક્ષા 8 માર્ચ અને 15 માર્ચ, 2025 ના રોજ લેવામાં આવશે.
પોલીસ ભરતી પ્રેક્ટિકલ માટે કોલ લેટર અહીંથી ડાઉનલોડ કરી શકાશે
SBI PO 2025 ભરતી પરીક્ષાની મહત્વની તારીખો:
- ઓનલાઈન અરજી/સુધારો: 27 ડિસેમ્બર 2024 થી 16 જાન્યુઆરી 2025
- અરજી ફીની ચુકવણી: 27 ડિસેમ્બર 2024 થી 16 જાન્યુઆરી 2025
- પ્રારંભિક પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ: ફેબ્રુઆરી 2025 ના ત્રીજા અથવા ચોથા સપ્તાહમાં
- તબક્કો-I: ઓનલાઈન પ્રિલિમિનરી પરીક્ષા: 8મી થી 15મી માર્ચ 2025
- પ્રારંભિક પરીક્ષાના પરિણામની ઘોષણા: એપ્રિલ 2025
- મુખ્ય પરીક્ષાનો કોલ લેટર: એપ્રિલ 2025 ના બીજા અઠવાડિયાથી
- તબક્કો-II: ઑનલાઈન મુખ્ય પરીક્ષા: એપ્રિલ/મે 2025
- મુખ્ય પરીક્ષાના પરિણામની ઘોષણા: મે/જૂન 2025
- ફેઝ-III માટે કોલ લેટર: મે/જૂન 2025
- તબક્કો-III: સાયકોમેટ્રિક ટેસ્ટ: મે/જૂન 2025
- ઇન્ટરવ્યૂ અને ગ્રુપ એક્સરસાઇઝ: મે/જૂન 2025
- અંતિમ પરિણામની ઘોષણા: મે/જૂન 2025
SBI PO ભરતી 2025 ફોર્મ! SBI PO ભરતી 2025 ઓનલાઇન અરજી કરો SBI PO Recruitment 2025 Form ! SBI PO Recruitment 2025 Apply Online
ભારતની સૌથી પ્રતિષ્ઠિત બેંકોમાંની એક SBIમાં નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે. ઉમેદવારો પ્રોબેશનરી ઓફિસર (PO) બનવા માટે અરજી ફોર્મ ભરી શકે છે. આ માટે તમારે sbi.co.in/web/careers/probationary-officers પર જવું પડશે.