ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે લાંબા સમયથી આંદોલન થઈ રહ્યા હતા અને શિક્ષકો માટે ધરતીકરો એવા આંદોલન ચાલી રહ્યા હતા તો શિક્ષક માટે સારા સમાચાર છે કે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં 1608 જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેમાં બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 2484 જગ્યા માટે ભરતી જાહેર થઈ ગઈ છે Teacher Bharti 2024 Gujarat
શિક્ષક ભરતી 2024 માટે કોણ અરજી કરી શકશે
શિક્ષક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારથી ટેટ 2023 પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ લાવ્યા છે તેવા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે જે મીટર અરજી કરી શકશે અને અરજી કરવા માટે ઉંમરની વાત કરીએ તો જે અરજી કરનાર વ્યક્તિ છે તેમની ઉંમર ૩૯ વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ આનામત વર્ગ માટે સમય મર્યાદિત નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવેલ છે
શિક્ષક ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ
ભરતી માટે લાયકાત ધરાવતા હોય તેમના માટેની વિચારધારા 10 ઓક્ટોબર 2014 થી 21 ઓક્ટોબર 2024 સુધી સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકે છે
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 શિક્ષણ સહાયકની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 10/10/2024 થી 21/10/2024 સુધી https://www.gserc.in વેબસાઇટ પર કરી શકાશે.