અમદાવાદ સરકારી પ્રેસ ભરતી ધોરણ 8 પાસ ઉમેદવાર માટે નોકરી વધુ માહિતી

સરકારી ફોટો લીધો પ્રેસ અમદાવાદ દ્વારા એપ્રેન્ટીસ શીપ માટે ભરતી ની જાહેરાત બહાર પાડેલી છે વિવિધ ભરતી માટે સંસ્થા દ્વારા ઉસલાઇન અરજીઓ મંગાવવામાં આવેલી છે

અમદાવાદમાં રહેતા અને માત્ર ધોરણ આઠ આઈ.ટી.આઈ પાસ ઉમેદવારો નોકરી શોધી રહ્યા છે તો આ આર્ટીકલ તમારા માટે જ છે સરકારી ફોટો લીથોપ્રેસ અમદાવાદ દ્વારા એપ્રેન્ટીસ માટે ભરતીની જાહેરાત બહાર પાડેલી છે ભરતી માટે સંસ્થા દ્વારા ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે

અમદાવાદ સરકારી પ્રેસ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત નોકરી નો પ્રકાર વહી મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ અડધી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારે આ આર્ટીકલ સુધી વાંચો

અમદાવાદ સરકારી પ્રેસ ભરતી પોસ્ટ ની વિગતો Printing Press Ahmedabad Recruitment 2024

એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રાણાલય મા નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસ માટે ભરતી કરવાની થાય છે જેની વિગત આ પ્રમાણે છે

  • બુક બાઇન્ડર પોસ્ટ માટે છ જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • શૈક્ષણિક લાયકાત ધોરણ આઠ પાસ રહેશે
  • ઓફસેટ મશીન માઇન્ડર માટે છ જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રહેશે
  • ડિસ્ક ટોપ પબ્લિશિંગ ઓપરેટર માટે એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ પાસ રહેશે
  • કમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • શૈક્ષણિક લાયકાત આઈટીઆઈ પાસ રહેશે
  • પ્લેટ મેકર માટે પાંચ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે
  • શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રહેશે
  • જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ પાંચ ઉમેદવાર માટે ભરતી કરવામાં આવશે
  • શૈક્ષણિક લાયકાત બેચલર ઓફ આર્ટસ કોમર્સ રહેસે

વય મર્યાદા

એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણા લય એપ્રેન્ટીસ માટે ભરતી કરવાની થાય છે આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારની વયમર્યાદા એક ઓક્ટોબર 2024 ના રોજ 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ

  1. મેટ્રિક, પોસ્ટ-મેટ્રિક અને ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃત્તિ માટે 2024-2025 નોંધણી પ્રક્રિયા શરૂ

અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો જન્મ તારીખ નો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સાથે સૌ પ્રમાણે કરેલી નકલો સાથે તારીખ 1 ઓક્ટોબર સુધીમાં વ્યવસ્થાપક સરકારી ફોટો લેપટોપ્રેસ દૂધેશ્વર રોડ અમદાવાદને મળે તે રીતે અરજી કરવી

બુક બાઈન્ડર ટ્રેમાં આઇટીઆઇ પાસ કરેલું હશે તેને એક વર્ષની છૂટ આપવામાં આવશે આગલા વર્ષમાં પ્રવેશ મળશે તાલીમનો સમયગાળો અને તેમજ સ્ટાઈપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો