ઈલોન મસ્કના Grok AI સામે કેન્દ્ર સરકારે આપ્યા તપાસના આદેશ, જાણવો સમગ્ર મામલો

Grok AI : આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની ભૂમિકા ખૂબ જ મહત્વની બની ગઈ છે કારણ કે હવે Grok ની પણ એન્ટ્રી થઈ ચૂકી છે Grok AI  ખૂબ જ ચર્ચામાં છે તે સરકાર તેમજ અન્ય ઘણા બધા જવાબ બિન્દાસ આપી રહ્યું છે વિવાદિત જવાબ ના કારણે હવે કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલયને આ મામલે તપાસનો આદેશ પણ આપ્યો છે જેના જવાબમાં આવેઈલોન મસ્કની (Elon Musk)ચેટ બોક્સ છે મોટો ખુલાસો કર્યો છે કે ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે આવા જવાબો તેમણે આપ્યા હતા સાથે જ ઘણા બધા ફુલાસાઓ પણ કરી રહ્યું છે 

Grok AI શું છે? જાણો

Grok AI  એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ચેટબોક્સ છે જેમ કે અગાઉ તમે જોયા જ હશે જે અગાઉ Open AIના ChatGPT અને Google Gemini  જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટના માધ્યમથી તમે પ્રશ્નોના જવાબ પ્રાપ્ત કરી શકો છો ઇન્ટરેક્ટિવ ડાયલોગ ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે સાથે જ તમે હિસ્ટ્રી સંબંધિત ઘણી બધી માહિતી મેળવી શકો છો પરંતુ Grok 3 AI મોડેલ, Grok 2 AIનું લેટેસ્ટ વર્ઝન  આ લોન્ચ થતાની સાથે જ ભારતભરમાં ધમાલ મચી ગઈ છે અને ડિજિટલ યુગમાં પણ ઘણા બધા સવાલો ઉઠ્યા છે સાથે જ સરકાર વિરુદ્ધ ઘણા બધા સવાલો પ્રોવાઇડ કરી રહ્યું છે જેથી સરકારે હવે તપાસના આદેશ આપ્યા છે

Join WhatsApp

Join Now

Leave a Comment