હવે તો whatsapp માં પણ આવી ગયું છે instagram ની જેમ ફોટો એડ કરશો એટલે મ્યુઝિક લગાવવાની આવશે મજા કારણ કે હાલમાં જે instagram માં ફિચર હતું કે ફોટો સ્ટોરીમાં લગાવીએ એટલે કોઈપણ મ્યુઝિક એડ કરવાનું થાય એવી જ રીતે whatsapp માં પણ આવી સિસ્ટમ આવી ગઈ છે કારણ કે ખાલી સ્ટોરીમાં ફોટો મૂકી અને લોકો બોરિંગ થતા હતા એટલે whatsapp દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં તમે સ્ટોરીમાં ફોટાની સાથે તમારા મનગમતું સોંગ પણ એડ કરી શકો છો. How to add music to WhatsApp status
વોટ્સએપ સ્ટેટસ માં મ્યુઝિક કેવી રીતે લગાવું How to add music to WhatsApp status
- વોટ્સએપ સ્ટેટસમાં ગીત ઉમેરવું તમે સ્ટેટસ અપડેટ કરવા માટે ક્લિક કરશો,
- ત્યારે સ્ક્રીનની ટોચ પર એક મ્યુઝિક નોટ આઇકન દેખાશે.
- આ આઇકોન પર ટેપ કરીને, તમને સ્ટેટસ અપડેટ પોસ્ટમાં સંગીત ઉમેરવાની સુવિધા મળે છે.
- અહીં તમને સંગીત અને ગીતોની સંપૂર્ણ યાદી દેખાશે. તમારું મનપસંદ ગીત પસંદ કરો.
- પછી પર “done ” બટન પર ક્લિક કરો.
- હવે તમારું નવું સ્ટેટસ શેર કરો.
વપરાશકર્તાઓ ફોટામાં 15 સેકન્ડ સુધીનું સંગીત અથવા વિડિઓમાં 60 સેકન્ડ સુધીનું સંગીત ઉમેરી શકે છે. ગીત ઉમેર્યા પછી, તમે તમારું સ્ટેટસ અપડેટ કરતાની સાથે જ, તમારી પોસ્ટ પાછળ સંગીત કે ગીત સંભળાવા લાગશે. આ ફીચર ઇન્સ્ટાગ્રામના લોકપ્રિય સ્ટોરીઝ મ્યુઝિક ફીચરની જેમ કામ કરે છે.