ghibli ai generator free gujarati language હાલમાં ટ્રેન્ડિંગ AI થી Ghibli ઈફેક્ટના ફોટો કેવી રીતે બનાવે છે, તમે પણ બનાવી શકો છો તમારો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી Ghibli Images શું છે? સચિન તેંડુલકર જેવી AI ફોટોGhibli style image in chatgpt
નવા અપડેટ વિશે OpenAI શું કહે છે
આમાં ચેટ જીપીટી દ્વારા એક નવી અપડેટ આપવામાં આવી છે જેમાં ઓપન એઆઈ દ્વારા જણાવવામાં આવી છે કે GPT-4o દ્વારા આ ફોટો બનાવવામાં આવે છે જેને એક ફોર્મ આપવામાં આવે છે જેના દ્વારા આ ફોટામાં રૂપાંતરિત કરવામાં આવે છે , આવી જ રીતે ફોટો બનાવી શકો છો જેના સ્ટેપ નીચે આપેલ છે.
Ghibli images બનાવવા માટે મફત AI ટૂલ
ChatGPT ઉપરાંત, તમે અન્ય ઘણા AI ટૂલ્સનો ઉપયોગ કરીને Ghibli છબીઓ પણ બનાવી શકો છો. ક્રેયોન, પ્લેગ્રાઉન્ડ એઆઈ અને ડીપ એઆઈ જેવા ટૂલ્સ ઘિબલી-શૈલીની છબીઓ બનાવી શકે છે. આ સાધનોનો ઉપયોગ કરીને Ghibli style image ફોટો બનાવી એ ખૂબ જ સરળ રીતે તમે બનાવી શકો છો તમારે ફક્ત એક ફોર્મ આપવાનો રહેશે પહેલા તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે પછી તમે પ્રોમ્ત આપશો એટલે એ દ્વારા તમને પરફેક્ટ ફોટો બનાવીને આપશે.
ghibli ai generator free gujarati pic.twitter.com/3xzRCDU7pE
— Gujarat Square News (@gujaratsquare) March 29, 2025
Grok નો ઉપયોગ કરીને Ghibli style image કેવી રીતે બનાવવી
- સૌપ્રથમ તમારે ટ્વીટર પર જઈ અને grok એઆઈ હશે તે ખોલવાનું રહેશે
- જો તમે તમારી ફોટોને ગીબલી સ્ટાઇલમાં કન્વર્ટ કરવા માંગો છો, તો AI ટૂલમાં ઇમેજ અપલોડ કરો અને પ્રોમ્પ્ટમાં convert to Studio Ghibli style ઉમેરો.
- પછી તમારો ફોટો બની અને તૈયાર થઈ જશે