iQOO લાવી રહ્યું છે નવો સ્માર્ટફોન, જેમાં મળશે 6400mAh બેટરી, જાણો કિંમત અને વિશેષતા

iQOO Neo 10R : ભારતીય બજારમાં નવો સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત મોબાઈલ માર્કેટમાં આવી ગયો છે જે પણ લોકો નવા ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ફોન બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે ફ્લેગશિપ સેગમેન્ટમાં iQOO 13 લોન્ચ  થઈ ચૂક્યો છે આજે અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી આ ફોનની કિંમત ખાસિયત અને અન્ય ઘણી બધી વિશેષતાઓ વિશે વિગતવાર જણાવીશું 

iQOO Neo 10 ફોનની ખાસિયત

આ ફોનને ખરીદતા પહેલા ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે નીચે અમે તમને આ ફોનની તમામ ફીચર્સની વિગતો આપી છે

  • ડિસ્પ્લે-  આ સ્માર્ટ ફોનમાં ડિસ્પ્લે ખૂબ જ સુંદર અને ખૂબ જ આકર્ષક આપવામાં આવી છે ડિસ્પ્લે ફિચર્સ ની વાત કરીએ તો ફોનમાં 6.78-ઇંચ ફ્લેટ ડિસ્પ્લે હોઈ શકે છે, જે 1.5K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટ સાથે કામ કરશે.
  • કેમેરા-  ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે તમે ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપ ફોનમાં કેમેરા ક્વાલિટી ખૂબ જ અદભુત મળે છે કેમરા ક્વાલિટી અને કેમેરાની વાત કરીએ તો 6MP સેલ્ફી કેમેરા સાથે આવશે. પાછળના પેનલ પર 50MP પ્રાઇમરી સેન્સર અને 50MP સેકન્ડરી સેન્સર  કેમેરો આપવામાં આવ્યો છે
  • સ્ટોરેજ અને રેમ –  આ ફોનમાં સ્ટોરેજ પણ ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત આપવામાં આવ્યું છે સ્ટોરેજની વાત કરીએ તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે 

આ સ્માર્ટફોન ની અંદર અન્ય ઘણા બધા ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે અન્ય ફિચરોની વાત કરીએ તો અલ્ટ્રાસોનિક ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર  જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે 

iQOO Neo 10 ફોનની કિંમત

આ સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો ડિસ્કાઉન્ટ સાથે આ ફોન ઓછી કિંમતમાં પણ મળી જશે પરંતુ લોન્ચિંગ કિંમતની વાત કરીએ તો આ ફોન 30000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જશે આ ફોનમાં તમને બ્લુ વ્હાઇટ અને અન્ય ટાઈટનીયમ ઓફર સાથે મળી જશે

Join WhatsApp

Join Now

Leave a Comment