jio 100gb free cloud storage Jio ગ્રાહકોને ગિફ્ટ મળશે, 100GB સુધી સ્ટોરેજ ફ્રીમાં મળશે, તેઓ તેને ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે. રિલાયન્સ કંપની દ્વારા તેના ગ્રાહકોને મોટી ગિફ્ટ આપવાનું જાહેરાત કર્યું છે કારણ કે રિલાયન્સ કંપનીની 47 વાર્ષિક સભામાં મુકેશ અંબાણી જાહેરાત કરી કે jio એઆઈ ક્લાઉડ વેલકમ ઓફર ની જાહેરાત કરી જેમાં 100 જીબી ક્લાઉડ સ્ટોરેજ ફ્રીમાં આપવામાં આવશે
આ જીઓ કલાઉડ સ્ટોરેજમાં ફોટા વિડિયો ડેટા બધી જ વસ્તુ તમે સુરક્ષિત રાખી શકશો દુનિયાના કોઈપણ જગ્યાએ તમે ચાલુ કરી શકો છો અને ફ્રીમાં યુઝ કરી શકો છો હવે ગ્રાહકોને તોડે જ માટે ટેન્શન ખતમ થઈ ગયું છે કારણ કે jio લઈને આવ્યું છે સૌથી સારો પ્લાન
100 જીબી મફત પ્લાન ક્યારે લોન્ચ થશે જાણો
મુકેશ અંબાણીએ મિટિંગમાં જણાવ્યું હતું કે જીઓ 100 જીબી મફત ક્લાઉડ સ્ટોરેજ મળશે તેમાં વિડિયો ફોટા દસ્તાવેજ તમામ ડિજિટલ સામગ્રી સારી રીતે કોઈ પણ લીક ના થાય તે રીતે સુરક્ષિત રાખવામાં આવશે અને આ પ્લાન દિવાળી પર લોન્ચ કરવામાં આવશે
જાણો :
Jio એ AI માં પ્રવેશ કર્યો, JioBrain સિવાય, AI-તૈયાર ડેટા સેન્ટર પણ તૈયાર
Jio બ્રેઈન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લોન્ચ કરશેઃ મુકેશ અંબાણી Jio Brain ટૂંક સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 47મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને સંબોધિત કરતી વખતે ચેરમેન મુકેશ અંબાણીએ આ માહિતી આપી હતી. કનેક્ટેડ ઇન્ટેલિજન્સ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રા સાથે આવશે. કંપની તેને ‘AI Everywhere for everyone’ની થીમ પર લોન્ચ કરશે
Jio નું નેટવર્ક કેટલું છે જાણો દુનિયામાં
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે jio નું નેટવર્ક દુનિયા ફરમા છે કોઈપણ એવી જગ્યા નથી કે જ્યાં jio નું નેટવર્ક ના હોય દુનિયાનો આઠ ટકા મોબાઈલ jio ટ્રાફિક નેટવર્ક પર ચાલે છે હાલમાં જે વિકસિત વૈશ્વિક બજારો છે તેમાં પણ jio ઓપરેટર કરતા હોય છે કંપનીના ગ્રાહકો આધાર અને ડેટા વપરાશ કરતા સતત વધી રહ્યો છે jio નેટવર્કનું