માત્ર 7000 થી ઓછી કિંમતમાં ખરીદો 50MP સુધીનો કેમેરા સાથે સેમસંગથી માંડીને મોટોરોલાનો શાનદાર મોબાઈલ

Mobiles under just 7000

2025 માં નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો એ પણ 7000 કરતા ઓછી કિંમતમાં તો આજે અમે તમને ઓછી કિંમતમાં ઉપલબ્ધ અને ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો છે  માંડીને ઇન્ફીનિક્સ અને samsung નો સિવાય motorola મોબાઈલ જે તમને ઓછા બજેટમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જશે માત્ર 7000થી પણ ઓછી કિંમતમાં જો તમે ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આ ફોન્સમાં તમને 50MP સુધીનો કેમેરા અને શાનદાર ડિસ્પ્લે મળશે. સેમસંગ અને મોટોરોલા ફોન પણ અમારી યાદીમાં  રાખી શકો છો ચલો તમને આ ફોન વિશે વિગતવાર જણાવીએ 

infinix smart 8 સ્માર્ટફોન

આ ફોન માત્ર 6699 રૂપિયામાં સરળતાથી ઉપલબ્ધ થઈ જશે આ ફોનમાં અદભુત કેમેરા ક્વોલિટી પણ આપવામાં આવી છે સાથે જ તમને ડિસ્પ્લે ની વાત કરીએ તો આ ફોન 6.6 ઇંચ HD+ ડિસ્પ્લે  આપવામાં આવે છે સાથે જ કેમેરાની વાત કરીએ તો ફોનનો મુખ્ય કેમેરો 13 મેગાપિક્સલનો છે અને સેલ્ફી કેમેરો 8 મેગાપિક્સલનો  કેમેરો આપવામાં આવ્યો છે 

પોકો સી61 સ્માર્ટફોન

 આ ફોનની વાત કરીએ તો તમે amazon પરથી માત્ર 5,999 રૂપિયામાં ખરીદી શકો છો જેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનમાં તમને 6.71 ઈંચની HD+ ડિસ્પ્લે  આપવામાં આવી છે સાથે જ કેમેરાની વાત કરીએ તો ફોનનો મુખ્ય કેમેરો 8 મેગાપિક્સલનો .

Samsung Galaxy M05

સેમસંગનો આ મોબાઈલ માત્ર 6499 રૂપિયામાં ઉપલબ્ધ થઈ જશે જેમની કિંમત ખૂબ જ સસ્તી છે આ ફોનમાં સ્ટોરેજની વાત કરીએ તો  ફોન 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજથી સજ્જ છે  આ સિવાય કેમેરા ક્વોલિટી અને ડિસ્પ્લેની વાત કરીએ તો ફોનનો મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો  8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. ફોનની HD+ ડિસ્પ્લે 6.7 ઇંચની આપવામાં આવી છે 

મોટોરોલા G04 સ્માર્ટફોન

motorola ના ફોનની કિંમત  6,999 રૂપિયા છે એટલે કે 7000 કરતા પણ ઓછી કિંમતમાં ફોન તમને મળી જશે amazon પર અને flipkart પર સરળતા થી ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો હવે તમને આ ફોનના ડિસ્પ્લે ફ્યુચર વિશે વાત કરીએ તો આ ફોનમાં 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.6-ઇંચ HD+ ડિસ્પ્લે  આપવામાં આવી રહી છે સાથે જ કેમેરાની વાત કરીએ તો ફોનનો મુખ્ય કેમેરો 16 મેગાપિક્સલનો છે અને સેલ્ફી કેમેરો 5 મેગાપિક્સલનો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment