iPhone 17 Air: દુનિયાનો સૌથી મોંઘો મોબાઇલ એપલનો નવો ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે iPhone 17 Air ફોન ખૂબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો છે આગામી iphone મોડલ પર એપલ એ કામ શરૂ કરી દીધું છે ટૂંક સમયમાં જ 17મી શ્રેણીનો નવો iphone લોન થવા જઈ રહ્યો છે આ સાથે છે આ ફોનમાં ઘણા બધા ફીચર્સ અને ખાસિયત પણ સામે આવ્યા છે બ્રાન્ડિંગ હેઠળ બજારમાં આઈફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે આ ફોન ખાસિયત તને સ્પેસિફિકેશન વિશે આમાં મહત્વપૂર્ણ લેખન માધ્યમથી તમે વાંચી શકો છો
iPhone 17 Air ફોનમાં જોવા મળશે અદભૂત મોડલ
આ ફોન દેખવામાં ખૂબ જ શાનદાર છે અને ઘણા બધા અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે અને અપડેટ મોડલ આપવામાં આવ્યું છે આમાં ઘણા બધા એવા વિચાર આપવામાં આવ્યા છે જે તમને લાસ્ટ મોડલ માં જોવા નહીં મળે આ ફોનની અંદર ખાસિયત પણ ખૂબ જ અદભુત છે સૌથી પહેલા તમને આ ફોનના લિંક થયેલા ફીચર્સ વિશે જણાવીએ તો 17 એર વર્તમાન આઇફોન કરતા 2 મીમી પાતળો હોવાથી સૌથી પાતળો આઇફોન બનવાનો પ્રયાસ કરશે. જુના મોડલ કરતાં ખૂબ જ શાનદાર અને અદભુત મોડેલ લોન્ચ કરવામાં આવશે
iPhone 17 Air સ્પેસિફિકેશન અને કિંમત
હાલમાં જે લિંક થયેલા અને સામે આવ્યા ફીચર્સ વિશે વાત કરીએ તો આ સ્માર્ટ ફોનમાં A19 બાયોનિક પ્રોસેસર હશે. ફોટોગ્રાફી માટે, તેમાં 48MP પ્રાઇમરી કેમેરા સેટઅપ હોઈ શકે છે. તેમાં 6.6 ઇંચનો ડિસ્પ્લે હશે.આગામી આઇફોન એર મોડેલમાં એપલ ઇન્ટેલિજન્સ સુવિધાઓ પણ હશે અન્ય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે
કિંમતની વાત કરીએ તો કિંમત અંદાજિત જૂના મોડલ છે તેમના કરતા 80-90 રૂપિયા વધારે હોઈ શકે છે,કિંમત iPhone 17 Plus મોડેલ જેટલી જ હશે તેવુ માનવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોન ક્યારે લોન્ચ કરી તે અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સૃષ્ટિ સામે નથી આવી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ જૂના મોડલ કરતાં ખૂબ જ શાનદાર અને ખૂબ જ પાતળો મોડલ હશે અને હાલમાં આ ફોનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમાકેદાર વાઇરલ થઈ રહી છે