ફટાકડાની ધનતેરસઃ 1500થી 20હજારની ખરીદી પર સોના-ચાંદીના સિક્કા પણ મળશે

ahmedabad diwali shopping fatakada

ફટાકડા ટ્રેન્ડ 2024… આ વર્ષે માર્કેટમાં રૂપિયા 10થી માંડી 25 હજાર સુધીનાં ફટાકડા મળી રહેશે ફટાકડાની ધનતેરસઃ 1500થી 20હજારની ખરીદી પર સોના-ચાંદીના સિક્કા પણ મળશે ahmedabad diwali shopping ફટાકડા સ્ટોલ ahmedabad diwali shopping fatakada

આ વર્ષે ફટાકડાના માર્કેટમાં પર્યાવરણને નુક્સાન ન થાય માટે, ગ્રીન કોન્સેપ્ટ ફટાકડા પણ ઉપલબ્ધ છે. આ 1000 આતશબાજી શૉટ્સ છે, જેની કિંમત 10હજારથી 25 હજાર રૂપિયા સુધીની છે. આ શૉટ્સ ફેમિલી અથવા કોર્પોરેટ સેલિબ્રેશનમાં વધારે થાય છે.

ધ્રુવી શાહ, અમદાવાદ: શહેરમાં દિવાળી પર્વ અંતર્ગત ફટાકડા વેચાણની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે માર્કેટમાં મ્યુઝિકલ ફટાકડા પણ અવેલેબલ છે. ફટાકડા માર્કેટમાં ત્રણ સેક્શન જોવા મળશે. જેમાં બાળકોનાં ફાટાકડા, આતશબાજી અને ટ્રેડિશનલ ફટાકડાનાં કાઉન્ટર્સ કરાયા છે. ત્યારે, સિટી ભાસ્કર દ્વારા શહેરનાં વિવિધ ફટાકડા ટ્રેડર્સ સાથે વાત કરીને દિવાળી 2024 અંતર્ગત નવા ફટાકડા અને તેની વિશેષતા મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ વર્ષે પણ આતશબાજીની ડિમાન્ડ સૌથી વધારે છે. છેલ્લા 3-4 વર્ષથી માર્કેટમાં ગ્રીન ફટાકડા પણ મળે છે. જે પર્યાવરણને નુક્સાન નથી પહોંચાડતાં.

ફટાકડા સાથેની ઓફર્સ રૂ.1500ની ખરીદી પર 2 ગ્રામ ચાંદીની નોટ અથવા 50 બોક્સ પોપપોપ્સનાં ફ્રી અપાશે, 2000 રુપિયાની ખરીદી પર માવાની મીઠાઈ, રૂ.2500ની ખરીદી પર 20% ઓફ, 3000 રૂપિયાની ખરીદી પર 5 ગ્રામ ચાંદીનો સિક્કો અથવા કિલો માવાની મીઠાઈ ફ્રી

રૂપિયાની સોનાનો 3 મિલીગ્રામ અથવા ચાંદીના 40 ગ્રામનાં સિક્કા આપવામાં આવશે.

કસ્ટમર આ વર્ષે દિવાળી અંતર્ગત મિનિમમ 2000 રુપિયાની ખરીદી કરે છે, જેના કારણે અમે આ વખતે કસ્ટમરને ફાયદો થાય તેવી યુનિક ઓફર્સ પણ રાખી છે.’

મળી રહેશે. આ વર્ષે ફટાકડા માર્કેટમાં 10 રૂપિયાથી 25 હજાર રૂપિયા સુધીના ફટાકડા શહેરમાં ફટાકડા અવેલેબલ છે. ટ્રેડર્સ દ્વારા ફટાકડાને લઈને વિવિધ ઓફર્સ પણ રાખવામાં આવી છે જેમાં, ઈસનપુરમાં આવેલ નૈયા મયંક સિઝનેબલના મયંક મોદી તેમજ બાબલા ટ્રેડર્સે જણાવ્યું હતું કે, ‘દુકાનમાં આવતા

રૂ. 10,000ની ખરીદી પર સોનાનો એક સિક્કો 100 મિલીગ્રામ અથવા 20 ગ્રામનો ચાંદીનો સિક્કો આપવામાં આવશે, 20 હજાર

હવે ફટાકડા દિવાળી બજેટમાં 

છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં ફટાક- બદલાવ આવ્યો છે. દિવાળી શોિ કપડાં, ઘરનો સામાન આવતાં, છેલ્લે ફટ ફળવાય. હવે, ફટાકડાને પણ લોકો દિવાળી કરે છે. જો કે, હવે તો ઓનલાઈન ફટાકડા પણા અમદાવાદીઓ ઓફલાઈન માર્કેટમાં આવી_ ખરીદે છે. ફટાકડાના માર્કેટમાં દર વર્ષે બાળકોનાં ફટાકડામાં કાર્ટૂન થીમ- આવ્યા છે. આ વર્ષે લોકો ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે આતશબાજી કરી શકે માટે, 1000 આતશબાજી મળી રહેશે.

Join WhatsApp

Join Now

Leave a Comment