તમારું whatsapp વારે ઘડીએ બેન થઈ જાય તો ગભરાવાની જરૂર નથી આ ટીક અપનાવો ઘણી વખત લોકોના વોટ્સએપ એકાઉન્ટ કોઈપણ ભૂલ વગર પણ બંધ થઈ જાય છે. જો તમારું વોટ્સએપ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે તો તમારે ગભરાવાની જરૂર નથી, પરંતુ તમારે તેનો ઉપાય જાણી લેવો જોઈએ. whatsapp banned solution gujarati
વોટ્સએપ એકાઉન્ટ બંધ થવાનું કારણ
જ્યારે તમારું whatsapp એકાઉન્ટ બેન થઈ જાય છે ત્યારે મારા whatsapp ને બંધ કરવામાં આવે છે અને સૂચના આપવામાં આવે છે કે તમે કોઈ પ્રાઇવેસી પોલિસીસ પણ તમે કોઈ ખોટા સંદેશા મોકલવામાં આવ્યા છે જેના કારણે તમારું whatsapp બંધ કરવામાં આવેલ છે whatsapp બંધ થવાનું મુખ્ય કારણ તમે વધારે પડતા ગ્રુપમાં શેરિંગ કરો તો પણ whatsapp બંધ થઈ જાય છેતમે ખોટી રીતે કોઈને મેસેજ કરો. પ્રાઇવેસી પોલીસને ઉલ્લેખન કરો એના કારણે whatsapp બેન થઈ જાય છે whatsapp banned solution gujarati
વોટ્સએપ બંધ થઈ જાય તો શું કરવું જાણો
જો તમને લાગે કે તમારું એકાઉન્ટ ભૂલથી બંધ થઈ ગયું છે, તો તમે WhatsApp સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો. તમે એપ્લિકેશનના “સહાય” વિભાગમાં જઈને ઇમેઇલ દ્વારા સમસ્યાની જાણ કરી શકો છો. ઇમેઇલમાં તમારો ફોન નંબર, સંપૂર્ણ વિગતો ભરી અને તમારા whatsapp બેન થયું છે જેનું કારણ લખી અને મૂકી દો whatsapp banned solution gujarati
કેટલા દિવસમાં whatsapp એકાઉન્ટ ચાલુ થઈ જાય
WhatsApp અસ્થાયી રૂપે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ પ્રતિબંધ 24 કલાકથી 30 દિવસ સુધીનો હોઈ શકે છે. આ સમય દરમિયાન કોઈપણ WhatsApp મોડ (જેમ કે GBWhatsApp, WhatsApp Plus) નો ઉપયોગ કરશો નહીં કારણ કે તે કાયમી પ્રતિબંધ તરફ દોરી શકે છે, કારણ કે આ બધી થર્ડ પાર્ટી એપ્સ છે. વોટ્સએપ સાથે તેમનો કોઈ સંબંધ નથી.