Ambaji bhadarvi poonam no melo:જો તમે પણ અંબાજીના મેળામાં જવાના છો તો બસ ક્યાંથી મળશે જાણો એસટી વિભાગનો પ્લાન

Ambaji bhadarvi poonam no melo:માં અંબાજી ના ફાગણે ભાદરવી પૂનમનો મહા મેળો ભરાય છે અને લાખો પદયાત્રીઓમાં અંબાજીના દર્શન કરવા માટે આવે છે યાત્રીઓને માં અંબાજી સમૃદ્ધિ આપે અને તમામ દર્શનાર્થીઓને માં અંબાજીના ટ્રસ્ટ દ્વારા સૌ લોકોને પ્રથમ વાર ક્યુ આર કોડ જાહેર કર્યો છે

માં અંબાજી નો ભવ્ય મેળો આજથી ચાલુ થઈ ગયો છે ત્યારે તમામ પગપાળા આવતા યાદી કોને એસટી વિભાગ દ્વારા 1000 ઉપરાંત વિવિધ વિસ્તારો માટે 10 બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાવશે ગુજરાત એસટી બસ વિભાગ દ્વારા જેમાં અંબાજી દર્શન કરવા આવતા યાત્રીઓ માટે દાતા રોડ ઉપર એક બસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે જે આ ખેડબ્રહ્મા અમદાવાદ જેવા જીએમડીસી વિસ્તારોમાં બસ ઉભી રહેશે અને જ્યારે આબુ રોડ રાજસ્થાન પાલનપુર ડીસા જવા માટે ગબ્બર પર સર્કલ ઉપર બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ સંચાલન માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા 5,000 નું સ્ટાફ ઉભો રાખવામાં આવ્યો છે

WhatsApp Channel Join
telegram Channel Join

ક્યુઆર કોડ સુવિધા વિશે જાણો Ambaji bhadarvi poonam no melo 2024 

ક્યુઆર કોડ દ્વારા યાત્રિકોને તમામ સુવિધાઓનો ઉલેખ અને માહિતી સ્કેન કરતાની સાથે જ તેમના મોબાઇલમાં મળી જશે. આ સુવિધા દર્શન, ભોજન, આરામ, અને અન્ય તમામ પ્રકારની સેવાઓનું નિર્દેશન કરે છે.

એસટી વિભાગ પણ યાત્રિકોની સુવિધા માટે 1000 થી વધુ બસો વિવિધ માર્ગો માટે મૂકી છે, જે ત્રણ વિભાગોમાં વહેચવામાં આવી છે. દાંતા, ખેડબ્રમ્હા-અમદાવાદ, અને આબુરોડ-રાજસ્થાન-પાલનપુર-ડીસા તરફ જવા માટે અલગ-અલગ સ્થળોએ હંગામી બસ સ્ટેશન ઉભાં કરાયા છે.

Leave a Comment