ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 261 જગ્યા, 11 ડિસેમ્બર અંતિમ તારીખ

GAIL Recruitment 2024

એજ્યુકેશન રિપોર્ટર | ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (GAIL) માં સિનિયર એન્જિનિયર સહિતની 261 જગ્યાઓ માટે GAIL ભરતી જાહેર કરવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 11 ડિસેમ્બર છે. આ જગ્યાઓમાં સૌથી વધુ 36 પોસ્ટ સિનિયર એન્જિનિયર (કેમિકલ) માટે છે, જ્યારે કેટલાક વિભાગોમાં માત્ર એક-એક જગ્યા ઉપલબ્ધ છે. GAIL Recruitment 2024

GAIL ભરતી વિશેષ વિગતો:

  • સિનિયર ઓફિસર (મેડિકલ સર્વિસીસ): ગ્રેડ-ઈ-2 (વય મર્યાદા: 32 વર્ષ)
  • ઓફિસર (સિક્યુરિટી): ગ્રેડ-ઈ-1 (વય મર્યાદા: 45 વર્ષ)ઓફિસર (ઓફિશિયલ લેંગ્વેજ): વય મર્યાદા 35 વર્ષ

GAIL ભરતી  પોસ્ટ મુજબની ભરતી:

સિનિયર એન્જિનિયર: (રિન્યુએબલ એનર્જી, બોઇલર ઓપરેશન્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, કેમિકલ, ટેલિકોમ, સિવિલ વગેરે)
સિનિયર ઓફિસર: (ફાયર એન્ડ સેફ્ટી, સીએન્ડપી, માર્કેટિંગ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સીસ, લૉ, મેડિકલ સર્વિસીસ, કોર્પોરેટ કોમ્યુનિકેશન વગેરે)
ઓફિસર: (લેબોરેટરી, સિક્યુરિટી, ઓફિશિયલ લેંગ્વેજ) ચીફ મેનેજર: (લૉ, મેડિકલ સર્વિસીસ, હ્યુમન રિસોર્સીસ)

અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!

GAIL ભરતી પગાર 

  • ગ્રેડ-ઈ-2: ₹60,000 – ₹1,80,000
  • ગ્રેડ-ઈ-1: ₹50,000 – ₹1,60,000

GAIL ભરતી અરજી પ્રક્રિયા:

જો તમને ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં અરજી કરવા માંગો છો તો https://gailonline.com માહિતી મેળવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment