54 દિવસમાં સોનાના ભાવમાં 11,000 રૂપિયાથી વધુનો વધારો, સોનું ક્યારે સસ્તું થશે સોનાના ભાવમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે છેલ્લા બે મહિનામાં સોનાના ભાવમાં 11.20% નો વધારો થયો છે, સોનાનો ભાવ 1 જાન્યુઆરી 70 હજાર રૂપિયા હતો એ પણ 10 ગ્રામ ના ભાવ પહેલા 20 ફેબ્રુઆરીએ સોનું 89,450 રૂપિયાના નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું હતું.Gold Price Review
હાલમાં લોકોને લગનની સીઝન અને બીજા વાર તહેવારે લોકો સોનુ ખરીદતા હોય છે જેથી સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે જે બજારમાં ભાવ 88,000 પહોંચી ગયો છે સોનાનો ભાવ 54 દિવસમાં 11% વધી ગયો છે એટલે કે 11 000 રૂપિયા સુધીના વધારો થયો છે.
ગયા વર્ષે સોનાએ લગભગ 30 ટકા વળતર આપ્યું હતું. આ વર્ષે, તેના ભાવમાં વધુ વધારો જોવા મળ્યો છે અને માત્ર બે મહિનામાં, તેમાં ૧૧.૨૦ ટકાનો વધારો થયો છે. ૧ જાન્યુઆરીએ સોનાનો ભાવ ૭૭,૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો, જે ૨૧ ફેબ્રુઆરી સુધીમાં વધીને ૮૮,૭૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો. આ પહેલા 20 ફેબ્રુઆરીએ સોનું 89,450 રૂપિયાની નવી ટોચે પહોંચ્યું હતું.
સાડા ચાર દાયકાનો રેકોર્ડ તૂટી ગયો
સોનાના 45 વર્ષ ની વાત કરીએ તો 2024 માં સોના ચાંદીનો ભાવ વધારો થયો હતો 2007માં 31% વધારો થયો હતો અને 19 79 માં સૌથી ઝડપી વધારો થયો હતો 133% વધારો કરવામાં આવ્યો હતો, જાન્યુઆરી 2024 2025 સુધીમાં સૌથી વધુ સોના ચાંદીમાં ભાવ વધારો થયો છે 35 ટકાનો