AI ફીચર્સ સાથે ભારતીય બજારમાં ધમાકેદાર Infinix Note 50 સિરીઝ લોન્ચ થશે, જાણો ખાસિયત

Infinix Note 40: ભારતીય બજારમાં નવો ફોન લોન્ચ થવા માટે તૈયાર છે  Infinix Note 50 સિરીઝ  આવતા મહિને લોન્ચ થઈ જશે આ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ ખાસિયત ખૂબ જ શાનદાર છે જો તમે ફેબ્રુઆરી મહિના બાદ નવો ફોન ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો આ ફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે કંપની દ્વારા પ્રકાશિત કરાયેલ ટીઝરમાં Infinix Note 50 શ્રેણીના હેન્ડસેટમાંથી એકના પાછળના કેમેરા મોડ્યુલની ઝલક પણ આપવામાં આવી છે  આ ફોન દેખવામાં ખૂબ જ શાનદાર છે આ સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન જેવા ફીચર્સ પણ આ ફોનમાં જોવા મળશે ચલો તમને જણાવીએ શું હશે કિંમત અને ખાસિયત વિશે વિગતવાર માહિતી 

Infinix Note 40 સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે?

કંપની હાલમાં જ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી માહિતી આપી શકે ત્રણ માર્ચ દરમિયાન ઈન્ડોનેશિયામાં ફોન લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ આ સ્માર્ટફોનની ડેબ્યુની જાહેરાત કરવામાં આવશે ટૂંક સમયમાં જ ભારતમાં પણ લોન્ચ થઈ શકે છે પરંતુ ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગેની હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી આગામી દિવસોમાં ભારતમાં આ ફોન લોન્ચ તારીખ જાહેરાત થઈ શકે છે પરંતુ ત્રણ માર્ચે ઇન્ડોનેશિયામાં લોન્ચ થશે ત્યારબાદ કંપની અન્ય દેશોમાં લોન્ચ કરવાનો પ્લાન બનાવશે

Infinix Note 40  સ્માર્ટફોનને ખાસિયત

Infinix Note 40  સ્માર્ટફોનની ખાસિયત વિશે વાત કરીએ તો હાલમાં જ આ ફોનની અમુક વિગતો સામે આવે છે જે મુજબ એપ્રિલ 2024 માં આવેલા નોટ 40 પ્રો 5G મોડેલના અનુગામી તરીકે ઇન્ફિનિક્સ નોટ 50 પ્રો આવવાની અપેક્ષા છે  સાથે જ ડિસ્પ્લેની વાત કરીએ તો ડિસ્પ્લે  ફીચર્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યા છે  જેમકે હેન્ડસેટમાં 6nm મીડિયાટેક ડાયમેન્સિટી 7020 ચિપ અને 5,000mAh બેટરી  હોઈ શકે છે સાથે છે 120Hz રિફ્રેશ રેટ સાથે 6.78-ઇંચ વક્ર 3D AMOLED ડિસ્પ્લે  પણ હોઈ શકે છે સાથે છે કેમની વાત કરીએ તો નોટ 40 પ્રોમાં 108-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 32-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા  હશે તેવી અપેક્ષાઓ છે

 

Join WhatsApp

Join Now

Leave a Comment