એકવાર પૈસા ભરો એટલે પતિ અને પત્નીને દર મહિને આપશે 12 હજાર રૂપિયા, જુઓ કેવી રીતે લેશો ફાયદો

એકવાર પૈસા ભરો એટલે આ યોજનામાં દર મહિને આપશે 12 હજાર રૂપિયા, જુઓ કેવી રીતે લેશો ફાયદો Lic ની આ યોજનામાં તમે મેળવી શકો છો દર મહિને ₹12,000 ની રકમ દરેક વ્યક્તિ પોતાના પગાર માહિતી થોડા પૈસા જ બતાવે છે અને એ એવી જગ્યાએ રોકાણ કરે છે ત્યાર સુરક્ષિત હોય એલ.આઇ.સી એક એવી યોજના છે જેમાં તમે દર મહિને નિશ્ચિત રકમ મળશે કોઈના પર તમારે એ પણ નહીં રહેવું પડે સરળ પેન્શન યોજનામાં અને એકવાર રોકાણ કર્યા પછી દર મહિને તમને ટેન્શનની ખાતરી આપવામાં આવશે LIC Saral Pension Plan 12000

Lic ની પોલીસીમાં તમે એકવાર કર્યા પછી આખી જિંદગી તમે ટેન્શન મેળવી શકો છો lic સરળ પેન્શન યોજના માં તમે રોકાણ કરી શકો છો અને મેળવી શકો છો ગરમી અને 12000 ની રકમ તો જાણવા યોજના વિશે માહિતી

જીવન વીમા નિગમની સુપરહિટ યોજના LIC Saral Pension Plan 12000

LIC ની આ યોજના જે દર મહિને નિશ્ચિત પેન્શન આપે છે તે નિવૃત્તિ પછી રોકાણના આયોજનમાં સંપૂર્ણ રીતે બંધબેસે છે. ધારો કે કોઈ તાજેતરમાં નિવૃત્ત થયું છે! જો તે નિવૃત્તિ દરમિયાન પીએફ ફંડ અને ગ્રેચ્યુટીમાંથી મળેલા નાણાંનું રોકાણ કરી શકે છે, તો તેને જીવનભર દર મહિને પેન્શનનો લાભ મળતો રહેશે.

સ્ત્રીઓને મળશે 12,000 ની સહાય જાણો ડોક્યુમેન્ટ લિસ્ટ અને સંપૂર્ણ અરજી પ્રક્રિયા

LIC દર મહિને 12 હજાર રૂપિયા આપશે LIC Saral Pension Plan 12000

પેન્શન યોજનામાં તમે એક વર્ષમાં 12000 મેળવી શકું છું જોકે lic ની આ યોજનામાં તમે કેટલું સારું તેટલું રોકાણ કરી શકો છો જેટલું રોકાણ કરશો તે પ્રમાણે તમને ટેન્શનની સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવશે લાઈવ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે.

આ LIC સરલ પેન્શન યોજનામાં, કોઈપણ વ્યક્તિ એકવાર પ્રીમિયમ ચૂકવ્યા પછી વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે પેન્શન મેળવી શકે છે. તે આ એકમ રોકાણમાંથી વાર્ષિકી ખરીદી શકે છે. LIC (લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન) કેલ્ક્યુલેટર મુજબ, જો 42 વર્ષીય વ્યક્તિ 30 લાખ રૂપિયાની વાર્ષિકી ખરીદે છે, તો તેને દર મહિને પેન્શન તરીકે 12,388 રૂપિયા મળશે.

પતિ અને પત્ની એકસાથે LIC સરલ પેન્શન સ્કીમ લઈ શકે છે

LIC સરલ પેન્શન સ્કીમ 40 થી 80 વર્ષની વચ્ચેની વ્યક્તિ ખરીદી શકે છે. આ સ્કીમ તમે એકલા અથવા પતિ-પત્ની સાથે લઈ શકો છો. આમાં, પોલિસીધારકને પોલિસી શરૂ થયાની તારીખથી છ મહિના પછી ગમે ત્યારે સરન્ડર કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. આ સિવાય, મૃત્યુ લાભના કિસ્સામાં, જો LIC (લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન) પોલિસીધારકનું મૃત્યુ થાય છે, તો રોકાણની રકમ તેના નોમિનીને પરત કરવામાં આવે છે.

LIC સરલ પેન્શન યોજનામાં ઓનલાઈન અરજી માટે, તમે LICની સત્તાવાર વેબસાઇટ www.licindia.in પર જઈ શકો છો.

Leave a Comment

સેમસંગે Galaxy S24 સિરીઝના બે નવા પાવરફુલ ફોન લોન્ચ કર્યા, જાણો ખાસ? લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે.