LPG New Rate: સારા સમાચાર! LPG સિલિન્ડર 41 રૂપિયા સસ્તો થયો, જાણો તમારા શહેરમાં નવી કિંમત ૧ એપ્રિલ, ૨૦૨૫ થી ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ૪૧ રૂપિયાનો મોટો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.
રોણા શહેરમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં વાત કરીએ કે મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હોય 1755 મળતા હતા તેના બદલે હવે 1714 માં આપવામાં આવશે કોલકત્તામાં ગેસ સિલિન્ડર 1970 રૂપિયા મળતા હતા હવે 1872 રૂપિયામાં મળશે ચેન્નઈમાં વાત કરીએ તો પહેલા 1965 રૂપિયા મળતા હતા અને હવે 1924 રૂપિયે ગેસ સિલિન્ડર મળશે ખાણીપીણી વસ્તુ છે તેમાં પણ ભાવ ઓછો થવાની સંભાવના છે.
કેટલાક મોટા શહેરોમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ
- જયપુર: પહેલા ૧૮૩૦ રૂપિયા, હવે ૧૭૮૯ રૂપિયા
- ભોપાલ: પહેલા ૧૮૮૦ રૂપિયા હતા, હવે ૧૮૩૯ રૂપિયા છે
- રાયપુર: પહેલા તે ૧૯૨૫ રૂપિયા હતું, હવે તે ૧૮૮૪ રૂપિયા છે
- દિલ્હી: પહેલા ૧૮૦૩ રૂપિયા હતા, હવે ૧૭૬૨ રૂપિયા છે
- પટના: પહેલા ૧૯૫૦ રૂપિયા, હવે ૧૯૦૯ રૂપિયા
- ચંદીગઢ: પહેલા ૧૮૨૦ રૂપિયા, હવે ૧૭૭૯ રૂપિયા
- લખનૌ: પહેલા તે ૧૮૬૫ રૂપિયા હતું, હવે તે ૧૮૨૪ રૂપિયા છે