જો તમે પણ પત્નીના ખાતામાં દર મહિને નાખો છે પૈસા તો આવી શકે છે ઇન્કમટેક્સની નોટિસ ,જાણો નિયમ

Income Tax Notice 2025

ઇન્કમટેક્સ દ્વારા ક્યારે આવકવેરાની ઘરે આવી શકે છે જો તમે પણ અમારી પત્નીને કોઈ પણ પૈસા વાપરવાથી ખર્ચ કરવા માટે તેમના ખાતામાં અત્યારે ઘણા લોકો વારંવાર કરતા હોય છે તો સાચવેથી રાખો કારણકે તમે જે રોકડ માં અથવા બેંક ટ્રાન્સફર દ્વારા તમારી પત્નીને પૈસા આપો છો તેના પર આવકની ભાગ દ્વારા નોટિસ આવી શકે છે Income Tax Notice 2025

ઇન્કમટેક્સના ઘણા એવા નિયમો છે કે લોકો જાણતા નથી અને મુશ્કેલીમાં મુકાઈ જાય છે તો ચાલો જાણીએ આવકવેરાના નિયમો વિશે અને આવકવેરાથી બચવા માટે શું કરવું જોઈએ

આવકના ક્લબિંગ માટેના નિયમો-

પરંતુ જો પત્ની આ પૈસા રોકાણ માટે વાપરે છે (જેમ કે ફિક્સ્ડ ડિપોઝિટ, શેરબજાર અથવા મિલકત ખરીદવા માટે) અને તેમાંથી આવક મેળવે છે, તો આ આવક પર કર ચૂકવવો જરૂરી રહેશે. આને “ક્લબિંગ ઓફ ઇન્કમ” નિયમ હેઠળ પતિની આવકમાં ઉમેરી શકાય છે, જેનાથી કર જવાબદારી વધી શકે છે.

પત્નીને આપવામાં આવતા પૈસા પર કયા નિયમો લાગુ પડે છે?

રોકાણ માટે-

જ્યારે પત્ની પતિ દ્વારા આપવામાં આવેલી રકમ કોઈપણ રોકાણમાં, જેમ કે ફિક્સ ડિપોઝિટ, શેરબજાર અથવા મિલકતમાં રોકાણ કરે છે, ત્યારે તે રોકાણમાંથી થતી આવક પર કર લાગશે. ઉદાહરણ તરીકે, જો પત્નીના રોકાણો ₹1,00,000 ની આવક ઉત્પન્ન કરે છે, તો આ આવક પતિની કુલ આવકમાં ઉમેરવામાં આવશે અને તેના પર કર લાગશે. આમ, કર જવાબદારી પતિની રહેશે.

ભાડામાંથી આવક-

જો પત્નીને પૈસા આપવામાં આવે છે અને તેના પરથી પત્ની મિલકત ખરીદે છે તો જે મિલકત માંથી ભાડું આવે છે તે ભાડું પત્નીની આવક ગણવામાં આવે છે અને તેના પર લીગલી ટેક્સ જણાવવામાં આવે છે.

ભેટ કર નિયમો-

તિરુપતિ તેની પત્નીને ભેટમાં પૈસા આપે છે તો તેની પર કોઈ ઇન્કમટેક્સ લાગવામાં આવતો નથી કારણ કે પતિ પત્ની બંને નજીકના સંબંધો હોવાથી જે પણ ગિફ્ટ આપે છે અથવા પૈસા આપે છે તે ટેક્સ ભરવાનો રહેશે નહીં.

ઇન્કમ ટેક્સ થી બચવા માટે શું કરવું

  • બેંકિંગ મોડનો ઉપયોગ કરો (ચેક, NEFT, RTGS).
  • ₹ 20,000 થી વધુના રોકડ વ્યવહારો કરશો નહીં.
  • જો પત્નીએ મિલકત, FD અથવા અન્ય રોકાણ કર્યું હોય, તો તેની આવક પર સમયસર ટેક્સ ચૂકવો.
  • પત્ની દ્વારા કરવામાં આવેલા રોકાણો અને તેમાંથી થયેલી આવકને આવકવેરા રિટર્ન (ITR) માં યોગ્ય રીતે દાખલ કરો.

ઇન્કમ ટેક્સ નોટિસ ક્યારે આવી શકે છે?

જો પતિ પત્ની વચ્ચે જે બેંકમાં ખાતા છે તેમાં પૈસા છે તે એકબીજાને ખબર ના હોય અથવા પત્નીના ખાતામાં પૈસા છે અને પત્નીએ ખુલાસોમાં કર્યો હોય આવકનો તો આવક દ્વારા ઇન્કમટેક્સના દરોડા પડી શકે છે ખાસ કરીને જે રકમનો ઉપયોગ ઈન્કમટેક્સ બચાવવા માટે કર્યો હોય તો આ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે

Join WhatsApp

Join Now

Leave a Comment