Mahakumbh 2025 Most Beautiful Viral Girl mona lisa kumbh:મહાકુંભમાં માળા વેચતી સૌથી સુંદર છોકરી કોણ છે? મોના લિસાની વાદળી આંખો છોકરી વાયરલ થઈ, દરેક વ્યક્તિ દિવાના છે.
મહાકુંભમાં એક સુંદર છોકરી નો વિડીયો વાયરલ થઈ ગયો છે કારણ કે તેને વાયરલ થવાનું એક કારણ છે તેની આંખો એટલી સુંદર છે કે લોકો દીવાના થઈ ગયા છે અને તેની પાછળ લોકો જઈ અને કેટલા વિડિયો અને સેલ્ફી પાડવા માટે લાઈન લાગે છે આ છોકરી ની સુંદરતા અને સાદી બધાના દીવાના થઈ ગયા છે
મહાકુંભ સૌથી સુંદર વાયરલ છોકરી: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સૌથી સુંદર છોકરી માળા વેચતી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ છોકરીની સુંદરતા અને સાદગીના બધા દિવાના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ભોપાલની હર્ષ રિચારિયા મહાકુંભની સૌથી સુંદર સાધ્વીના રૂમમાં વાયરલ થઈ હતી. મોનાલીસા એ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાની રહેવાસી છે અને તે ઘેરા રંગની છોકરી કેટલી સુંદર છે કે લોકો તેમની સુંદરતા દિવાના બનાવી દીધા છે.
મોનાલિસાએ લગ્ન વિશે શું કહ્યું?
મોનાલીસા એ 16 વર્ષની છોકરી છે અને તે મહાકુંભમાં માળાઓ વેચવાનો ધંધો કરે છે મહાકુંભ માં કરોડો લોકો આવે છે અને તેની પાસેથી સંતો અને ઋષિઓ માળાઓ ખરીદે છે અને તે માળો દ્વારા સારી એવી કિંમત આપવામાં આવે છે અને તેની પાસે કોઈ માળો મફતમાં માગતું નથી અને મોનાલીસા એ એક સારા ઘરની સંસ્કારી છોકરી છે અને તેનો લગ્ન કરવાની વાત તેના માતા પિતા જ્યાં ગોઠવશે ત્યાં તે લગ્ન કરવા તૈયાર છે આવું તેણે જણાવ્યું છે અને મહાકુંભમાં ખૂબ જ માળો વેચે છે અને પૈસા પણ મળે છે