600 કિમી સુધીની રેન્જ આપતી બે ઈલેક્ટ્રિક SUV આજે લોન્ચ , થોડીવારમાં 20 થી 80% સુધી ચાર્જ થઈ શકે છે, શાનદાર ફીચર્સ છે

મહેન્દ્ર કંપની તેની બે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે આ બંને કારની વિશેષતા કંઈ અલગ જ છે જેનું નામ છે Mahindra XEV 9e અને Mahindra BE 6e. મહિન્દ્રાની આ બંને ઈલેક્ટ્રિક SUV આજે જ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. mahindra electric car launch xev 9e

Mahindra XEV 9e અને Mahindra BE 6e

મહિન્દ્રાની આ બે નવી ઈલેક્ટ્રિક SUVs, Mahindra XEV 9e અને Mahindra BE 6e, આ કારમાં સારા પીચર આપવામાં આવ્યા છે અને બંને કારની ડિઝાઇન પણ અલગ અલગ છે સારા ફીચર્સ ધરાવે છે.તમને એલઇડી લાઇટ, એલઇડી ડીઆરએલ, ફ્લશ ડોર હેન્ડલ, એલોય વ્હીલ્સ, પ્રકાશિત લોગો, એમ્બિયન્ટ લાઇટિંગ, પ્રીમિયમ ઇન્ટિરિયર, પેનોરેમિક સનરૂફ, એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે, 10.25 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી ઘણી સુવિધાઓ જોવા મળશે. mahindra electric car launch xev 9e

લોકો સુરક્ષા ને ધ્યાનમાં રહી અને આકાર માટે કંપની દ્વારા ૬ એર બેગ અને એન્ટીલોગ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવેલ છે ADAS, રિવર્સ પાર્કિંગ કેમેરા જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

કારમાં બે બેટરી ઓપ્શન મળશે mahindra electric car launch xev 9e

મહિન્દ્રાની બંને ઈલેક્ટ્રિક એસયુવીમાં તમને બે કેપેસિટીના બેટરી વિકલ્પો જોવા મળશે. તેમાં 59 kWh અને 79 kWh ક્ષમતાના બેટરી વિકલ્પોનો સમાવેશ થાય છે. 175 kW ચાર્જર સાથે આ કાર માત્ર 20 મિનિટમાં 20 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી, આ કાર 600 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. Mahindra XEV 9e કદમાં થોડી મોટી હશે. મહિન્દ્રાની આ બંને કારની કિંમત અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. જો કે અનુમાન છે કે આ કારોની કિંમત 15 લાખથી 20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો