ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, થયા મોટા ખુલાસા

અમદાવાદ શહેરમાં આવેલ ખ્યાતિ હોસ્પિટલ ઘણા સમયથી ચર્ચામાં છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને મોટા ખુલાસાઓ થયા છે હાલમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું જે સફળ થયું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેડિકલ માફીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં પાંચ મેડિકલ માફીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચ છે રાહુલ જૈન તેમજ પ્રતિક ભટ્ટ મિલન પટેલ શહીદ પાંચ આરોપીઓને તેમજ CEO ચિરાગ  રાજપુત ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કાંડમાં કુલ નવ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાય હોવાનું પણ સામે આવ્યું હતું જેમાંથી છ આરોપીઓ ઝડપાઈ ગયા છે જ્યારે ત્રણ આરોપીઓ હજુ પણ વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં એક આરોપી વિદેશમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે 

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ઝડપી પાડ્યા

ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપુતને ઝડપી પાડવામાં આવ્યા છે આ સહિત માર્કેટીંગ મેનેજર રાહુલ જૈન તેમજ પ્રતિક ભટ્ટ સહિત પંકજ પટેલની પણ અલગ-અલગ સ્થળોએથી પકડ કરવામાં આવી છે  આ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળ રહે છે

વધુમાં જે વિગતો મળી રહે છે તે મુજબ રાજ્યના ગૃહ મંત્રી અર્થ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ પણ આપ્યા છે અને આ કાંડમાં વધુ કલમો અને કડક કલમો ઉમેરીને તમામ જવાબદારો અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે 

Join WhatsApp

Join Now

Leave a Comment