Namo Saraswati Yojana Gujarat 2025: વિદ્યાર્થીઓને ભણવા માટે રૂપિયા 25000 ની સહાય આપવામાં આવશે

આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં શિક્ષણને આગળ વધારવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે તેના માટે અગાઉ આપણે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે જેમાં વહાલી દિકરી યોજના નમો લક્ષ્મી યોજના વગેરે જેવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેવી જ રીતે હાલમાં એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે નમો સરસ્વતી યોજના વિદ્યાર્થીઓને મળશે

નાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલ બજારમાં 2024 25 માં ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા રાજ્યોના વિદ્યાર્થીઓને ₹10,000 થી રૂપિયા 15000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે તાજેતરમાં ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવેલા એક યોજના છે

આ યોજનાનો હેતુ એ છે કે ઉચ્ચતર શિક્ષણ માટે વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે છે નમો સરસ્વતી સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓને સારા અભ્યાસ માટે 25,000 ની સહાય આપવામાં આવશે જેમાં વિજ્ઞાન ક્ષેત્રે ભણતર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને સફળતા મેળવે તેનું છે

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના Namo Saraswati Yojana Gujarat 2025

આપણે જાણીએ છીએ કે આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી નું મહત્વ ખૂબ જ વધી ગયું છે જેથી વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં વિજ્ઞાન સાથે જોડાયેલા રહે તે હેતુ માટે સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બહાર પાડવામાં આવેલી છે આ યોજનામાં કયા કયા લાભ મળવા પાત્ર છે કોણ લાભ લઇ શકે છે કેવી રીતે અરજી કરવી કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની તમામ માહિતી જાણવા માટે અમારા આ લેખને અંત સુધી વાંચવા વિનંતી

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો મુખ્ય હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ વિજ્ઞાન પ્રવાહમાં પસંદ કરે અને તેમાં આગળ વધી શકે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ ધરાવે આથી આ યોજનાનું લાભ વિદ્યાર્થીઓ મેળવી શકે છે

 તમામ વિદ્યાર્થીઓને રૂ. 75 હજાર શિષ્યવૃત્તિ મળશે જાણો અરજી પ્રક્રિયા

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની પાત્રતા

  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ ધોરણ 10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ
  • ત્યારબાદ લાભાર્થી ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવાનું રહેશે
  • વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ
  • આ પ્રમાણે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજના લાભ મળશે

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ મળવાપાત્ર સહાય

  • આ યોજનામાં લાભ લેતા લાભાર્થીઓને ધોરણ 11 અને ધોરણ 12 માં કુલ 25000 ની સહાય આપવામાં આવશે
  • આ યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 11 માં 10000 અને ધોરણ 12 માં 15000 એમ કુલ 25000ની સહાય મળવાપાત્ર છે
  • અમદાવાદ ધોરણ 11 અને 12 માં કુલ 20,000 ચૂકવવામાં આવશે તેમજ બાકીના 5000 બોર્ડની પરીક્ષા આપ્યા પછી ચૂકવવામાં આવશે

Namo Saraswati Yojana Gujarat 2025 જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ધોરણ 10 અને 11 ની માર્કશીટ
  • બેંક ખાતાની પાસબુક
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી?

  • આ યોજના માટે પ્રક્રિયા શાળાના નિયમો દ્વારા કરવાની રહેશે
  • આ યોજના માટે શાળામાં એક નમો સરસ્વતી નામનું પોર્ટલ બનાવવામાં આવશે
  • વિદ્યાર્થીઓને મળતી સહાયની રકમ વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે
  • ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોંધણી ની તપાસ કરવામાં આવશે ત્યારબાદ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓની
  • યાદી નમો સરસ્વ સુધી પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે
  • લાભાર્થી નિયમિત હાજરી ની જવાબદારી જે તે શાળાની રહેશે
  • જેની તપાસ શાળા ને જણાવ્યા વગર કરવામાં આવશે જેમાં લાભાર્થીની હાજરી 80% નહીં હોય તો તેની સહાય બંધ કરવામાં આવશે
  • રીપીટર વિદ્યાર્થી અને આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે
  •  વિદ્યાર્થી બીજી કોઈ સ્કોલરશીપ નો લાભ મેળવે છે તો તેને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ