Sabarmati Varanasi Express: સુપરફાસ્ટ ટ્રેન થઈ ચૂકી છે સાબરમતી-વારાણસી એક્સપ્રેસ, જાણો ટાઈમ ટેબલ અને ભાડું

Sabarmati Varanasi Express Train:પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જો તમે પણ  સાબરમતી વારાણસી એક્સપ્રેસ ટ્રેનમાં સફળ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે કારણ કે હવે આ ટ્રેન સુપરફાસ્ટ ટ્રેન તરીકે પાટા પર દોડશે ટ્રેન સુપરફાસ્ટ થયા બાદ નંબર પણ બદલી દેવામાં આવ્યા છે જેથી તમામ મુસાફરો એ નંબર નોટ કરવા ખૂબ જ અગત્યના છે આપ સૌને જણાવી દઈએ તો સાબરમતી-વારાણસી એક્સપ્રેસ બદલાયેલા નંબર 20963  બદલવામાં આવ્યા છે જ્યારે આ ટ્રેન સુપરફાસ્ટ આગામી બે જાન્યુઆરી થી પાટા પર દોડશે નીચે સમય અને મહત્વની વિગતો પણ વાંચી શકો છો 

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે અગત્યની સૂચના રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં જણાવ્યું હતું કે 19407/19408 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ ટ્રેન હવે  સુપરફાસ્ટ તરીકે પાટા પર દોડશે પેસેન્જરોને  મુસાફરીમાં એક કલાકથી વધુનો સમય બચે તેવી શક્યતાઓ પશ્ચિમ રેલવે દ્વારા વ્યક્ત કરી હતી આ સાથે જ આપ સૌને જણાવી દે તો સુપરફાસ્ટ ટ્રેનનો ચાર્જ તરીકે સ્લીપરમાં 20 રૂપિયા અને એસી કોચમાં ૩૦ રૂપિયા વધુ ચૂકવવાનો રહેશે ફાસ્ટ હોવાથી ટિકિટના ભાડામાં પણ સામાન્ય વધારો થયો છે 

વધુમાં જણાવી દઈએ તો નંબર 20963  સાબરમતી વારાણસી  એક્સપ્રેસ સુપરફાસ્ટ થઈ ચૂકી છે ત્યારે હવે તેમના સમયની વાત કરીએ તો આગામી બે જાન્યુઆરી પછી સાબરમતી રાત્રે 10:55 વાગે ઉપડશે ત્યારબાદ ત્રીજા દિવસે વહેલી સવારે 5:30 વાગે સાબરમતી એક્સપ્રેસ વારાણસી પહોંચશે 

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો