Surat News : સુરતમાં બને ચોકાવનારી ઘટના, એક જ પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આપઘાત કર્યો

Surat News : સુરત શહેરમાંથી ચોકાવનારા સમાચાર આવ્યા છે જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવે છે સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવારે સામૂહિક આપઘાત કરતા ભારે ચકચાર મચી જવા પામે છે 30 વર્ષીય પુત્ર એ માતા પિતા સાથે આપઘાત કરી લીધો છે 

મળતી માહિતી અનુસાર સુરતના અમરોલી રોડ પર એન્ટેલિયા ફ્લેટમાં રહેતા ભરતભાઈ દિનેશભાઈ સસાંગીયા સાથે જ તેમાં પુત્ર હર્ષ ભરતભાઈ સસાંગીયા અને તેમના પત્ની વનિતાબેન ભરતભાઈ સસાંગીયા  ત્રણેય લોકોએ આપઘાત કરી લીધો છે આર્થિક સંકટના કારણે તેમણે આકાર કર્યો હોવાનું પ્રાથમિક વિગતો સામે આવી છે 50 વર્ષે માતા પિતા અને 30 વર્ષે પુત્ર એ દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે આ ત્રણેયને મૃત જાહેર કર્યા છે

અમરેલી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે સોસાયટીના આધારે પુત્ર બેન્ક લોનનું કામ કરતો હતો અને એવું થઈ ગયું હતું ત્યારે લેણદારો તેમને હેરાન કરતા હતા જેથી આખા પરિવાર એ આપાત કર્યા હોવાનો ઉલ્લેખ સોસાયટી નોટમાં કર્યો છે

Join WhatsApp

Join Now

Recent Update

Leave a Comment