મિત્રો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે ટેરિફ શબ્દ તમને પણ ખ્યાલ નહિ એટલે શું અને ટેરિફ વિદેશી માલ પર અથવા ભારતના કોઈપણ વ્યવસાયિક માલ પર લાદવામાં આવે તો શું થાય કારણ કે હાલમાં ટ્રમ્પ દ્વારા ટેરિફ શરૂ કરી દેવામાં આવ્યું છે તો ચાલો સમજીએ કે ટેરિફ એટલે શું અને જાહેર જનતા પર શું અસર થાય. tariff meaning in gujarati
ટેરિફનો અર્થ શું થાય છે? tariff meaning in gujarati
બીજા દેશમાંથી આવતા માલ પર લાદવામાં આવતો કર. તેને કસ્ટમ ડ્યુટી પણ કહેવામાં આવે છે. ટેરિફ લાદવાનો હેતુ આયાત ઘટાડવાનો, સ્થાનિક ઉત્પાદકોનું રક્ષણ કરવાનો અને આવક વધારવાનો છે.
ટેરિફ એટલે શું ?
ટેરિફ એ બીજા દેશમાંથી આવતા માલ પર લાદવામાં આવતો કર છે. જે કંપનીઓ વિદેશી માલ દેશમાં લાવે છે તેઓ આ કર સરકારને ચૂકવે છે.
ટેરિફનો ગુજરાતીમાં અર્થ ઉદાહરણ સાથે tariff meaning in gujarati with example
- ઉદાહરણ તરીકે, કોઈ દેશમાંથી અનાજ આયાત કરવામાં આવે છે, તો તેના પર 3% ટેરિફ લગાવામાં આવે છે.