જમીનના 1955 થી આજ સુધી ના ૭/૧૨ અને ૮-અ ના ઉતારા ONLINE મેળવો અને ડાઉનલોડ કરો અહીં થી 

7/12 utara gujarat online download

જમીનના 1955 થી આજ સુધી ના ૭/૧૨ અને ૮-અ ના ઉતારા ONLINE મેળવો અને ડાઉનલોડ કરો અહીં થી ખેડૂત મિત્રોને હાલમાં સાત બાર ઉતારા ની  ખૂબ જ જરૂર હોય છે કારણ કે કોઈ પણ આવકનો દાખલો હોય કે પછી જન્મ નો દાખલો હોય પણ સાતબાર ઉતારા સરકારી ઓફિસમાં માંગે છે પરંતુ ખેડૂત પાસે હોતા નથી તો તમે સાતબાર ના ઉતારા અને આઠ અના ઉતારા ઘરે બેઠા પણ નીકાળી શકો છો 7/12 utara gujara 7/12 ના ઉતાર 7/12 ની નકલ online print gujara 7/12 ની નકલ online download 7/12 8a gujarat

7/12 ઉતારા ઓનલાઇન પ્રિન્ટ કાઢવા માટે: તમારે Anyror Gujarat પોર્ટલ પર જવું પડશે. આ પોર્ટલમાં જમીનના રેકોર્ડ જોવા માટે ગ્રામીણ અને શહેરી લેન્ડ રેકોર્ડના માહિતી આપેલ છે. 7/12 utara gujarat online download આ પોર્ટલ પરથી તમે જમીન સર્વે નંબર અને તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો.

7/12 ઉતારા  ઉપયોગી સેવાઓ:

  1. 7/12 અને 8અ ઉતારા
  2. e-CHAVDI
  3. જૂના સ્કેન કરેલા ગામ નંબર, હકક પત્રક અને અન્ય વિગતો
  4. VF-7 અને VF-6 એન્ટ્રી વિગત
  5. 135-D નોટીસ ફૉર મ્યુટેશન
  6. નવી સર્વે નંબર વિગતો
  7. માલિકના નામ પરથી ખાતા અથવા સર્વે નંબરના રેકોર્ડ જોવા
  8. બિનખેતી પરવાનગી અને પ્રિમિયમ ભરવા માટેની માહિતી
  9. જમીન ખરીદવા માટેની મંજૂરી

ગ્રામીણ અને શહેરી જમીન રેકોર્ડ જોવા માટે

જો તમે ગ્રામીણ વિસ્તારમાં હો, તો “Rural Land Records” વિકલ્પ પસંદ કરો અને જો શહેરી વિસ્તારમાં હો, તો “Urban Land Records” વિકલ્પ પસંદ કરી શકો છો. શહેરી જમીન રેકોર્ડ માટે,

  • કોઈ સરવે નંબર
  • શીટ નંબર
  • અને વિધાનસમીતીની વિગતો પુરી કરી તમે જમીન રેકોર્ડ ડાઉનલોડ કરી શકો છો.

૭/૧૨ અને ૮-અ ના ઉતારા મહત્વની લિંક 

૭/૧૨ અને ૮-અ ના ઉતારાઅહીં ક્લિક કરો.
Official website અહીં ક્લિક કરો 

નિષ્કર્ષ:

આ લેખમાં, અમે Anyror Gujarat પરથી 7/12 ના ઉતારા ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શીખી. 7/12 ની નકલ અને પ્રિન્ટ કાઢવા માટે, તમે iORA પોર્ટલ અથવા Anyror Gujarat વેબસાઈટનો ઉપયોગ કરી શકો છો 7/12 utara gujarat anyror gujarat 7/12 online digital 7/12 anyror 7/12 utara

Join WhatsApp

Join Now

Leave a Comment