Gujarat Jamin Mapani calculator 2026: ઘરે બેઠા મોબાઈલ થી જમીન માપણી કરો હેક્ટર , વીઘા , ગુંઠા માં ઓનલાઇન

Gujarat Jamin Mapani calculator 2025

Gujarat Jamin Mapani calculator 2026:હાલના ડિજિટલ યુગમાં બધું જ ઓનલાઇન થતું થાય છે, ત્યારે જમીન માપણી જેવી અગત્યની પ્રક્રિયાને પણ મોબાઇલ દ્વારા સરળતાથી પાર પાડવી શક્ય બની છે. ખેડૂત ભાઈઓ માટે જમીન માપણી હવે હવે ઘરે બેઠા જ શક્ય છે, જે તેમને સમય અને ખર્ચ બંનેમાં બચાવ કરે છે.

જમીન માપણીનો પરંપરાગત પદ્ધતિ સાથે સંઘર્ષ સામાન્ય રીતે, જમીન માપણી માટે સર્વેયરની મદદ લેવી પડે છે, જેમાં ખૂબ સમય લાગે છે અને ખર્ચ પણ 3,000 થી 5,000 રૂપિયાની આજુબાજુ થાય છે. આ પ્રક્રિયા ખેતી કરતા લોકો માટે ભારે થાય છે. jamin mapani gujarat, jamin mapani 2026, jamin mapani gujarat online, જમીન રેકોર્ડ જોવા માટે, gujarat jamin mapani calculator, જમીન સર્વે નંબર જોવા માટે, ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો, જમીન સર્વે નંબર નકશો જોવા માટે,

તે સિવાય, સરકારે 2024 માટેના દસ્તાવેજો અપડેટ કર્યા છે, જેમાં ઘણી વખત ભૂલ થઈ જાય છે. કેટલાક ખેડૂત ભાઈઓની જમીન ઓછી દર્શાવવામાં આવી છે. કેટલાકના નામે વધુ જમીન દર્શાવવામાં આવી છે. આ ભૂલોના કારણે ખેડૂતો વચ્ચે મતભેદ અને ઝઘડાઓ થઈ રહ્યા છે.

Gujarat jamin mapani calculator 2026

આર્ટિકલ ઓનલાઇન જમીન માપણી મોબાઈલથી 2026
માધ્યમ ઓનલાઇન 
ઉપયોગી ખેડૂતભાઈઓ માટે 
એપ નામ GPS Fields Area Measure
વેબસાઈટ Click Here

મોબાઈલ થી જમીન માપણી 2026 કેવી રીતે કરવી ઓનલાઇન

મિત્રો તમારે પણ ઘરે જમીન હશે પણ તમને મોટો પ્રશ્ન હશે કે જમીનની માપણી કેવી રીતે કરવી એ પણ મોબાઈલથી તો તમે જમીન માપણી ગણતરી ,જમીન માપણી ઓનલાઇન અરજી,જમીન માપણી કેલ્ક્યુલેટર,જમીન માપણી ફી,જમીન માપણી અરજી, જમીન માપણી નકશો,જમીન માપણી pdf, હે.આરે.ચો મી થી વીઘા, તમારે google માં જઈ અને GPS Fields Area Measure એપ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેનાથી તમે ઘરે બેઠા જમીનના ચાર પુણે થી જમીન માપણી કરી શકશો GPS Fields Area Measure એપ એપ્લિકેશન તમને google માં જોવા મળશે ડાઉનલોડ કર્યા પછી કેવી રીતે ચાલુ કરી તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ નીચે આપેલી છે

જમીન માપણી એપ્લિકેશન 2026

તમારા મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી મોબાઈલ લઈ અને ખેતરની ચારે બાજુ ખૂણા છે કે ચાલવાનું રહેશે પછી તમારે એપ્લિકેશન Stop Measuringના વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું પછી જમીન પર લાલ અક્ષરનું નામ આપવામાં આવશે એટલે મોબાઈલમાં દેખાશે કે તમારી જમીન કેટલી તમને મળી જશે
Gujarat Jamin Mapani calculator 2025
  1. GPS Fields Area Measure નામની એપ્લિકેશન શોધો અને તમારું મોબાઈલ અથવા લેપટોપ પર ડાઉનલોડ કરો.
  2. તમારું GPS (લોકેશન) સેટિંગ ચાલુ કરો.
  3. એપ્લિકેશન ખોલ્યા પછી, ઉપરના સર્ચ આઇકોન પર ક્લિક કરો.
  4. તે સ્થળનું નામ અથવા સર્વે નંબર દાખલ કરો, જ્યાં જમીન માપવી છે.
  5. સર્ચ કરો અને તે વિસ્તારના નકશા પર ઝૂમ કરીને યોગ્ય સ્થળ શોધો.
  6. નકશામાં જમીન પસંદ કર્યા પછી, + આઇકોન પર ક્લિક કરો.
  7. તમને નીચેના ત્રણ વિકલ્પો મળશે:

Distance ,Area ,Poi (Point of Interest)

  1. Area વિકલ્પ પસંદ કરો.
  2. માપણી માટે વિકલ્પ પસંદ કરો
  3. Manual Measuring: નકશામાં જમીનના 4 ખૂણાં પર ક્લિક કરીને જમીનનો વિસ્તાર માપો.
  4. GPS Measuring: આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે Start Measuring પર ક્લિક કરો.
  5. હવે તમારે તમારી મોબાઈલ ડિવાઇસ સાથે જમીનની આસપાસ ચાલવું પડશે.
  6. ચાલ્યા પછી Stop Measuring પર ક્લિક કરો.
  7. માપણી પૂર્ણ થયા પછી તમને જમીનનું કુલ માપ એપમાં જોવા મળશે.

જમીન માપણી ગણતરી ઓનલાઇન 2026

મિત્રો હાલમાં જમીન માપણી ને લઈને ખૂબ જ પ્રશ્નો હોય છે કે જમીન માપણી 1 વીઘા , 1 ગુંઠા ,હેક્ટર, જેને સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે જમીન માપણી નું કોષ્ટક તેમાં તમે જાણી શકો છો જમીન માપણી pdf 2025: જમીન માપણી ની માહિતી ,Jamin mapani calculator Online 2025

જમીન માપણી ની માહિતી જમીન માપણી કોષ્ટક 2026

જમીન માપણી નકશો

જમીન માપણી કોષ્ટક 2026

1 હેક્ટર =6.25 વીઘા1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર, 1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,    1 વાર =0.9144 મીટર

જમીન માપણી કેલ્ક્યુલેટર

1 ચો. વાર =9 ફૂટ   1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.1 માઈલ =1609 મીટર
1 સાંકળ =16 કડી, 1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ, 1 ગજ =0.61 મીટર
1 સાંકળ =33 ફૂટ,    1 કડી =0.61 મીટર
1 કડી =2 ફૂટ, 1 સાંકળ =10.06 મીટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર 1 ઘન મીટર =1000 લિટર

જમીન માપણી નું કોષ્ટક 2026

1 એકર=40 ગુંઠા,  1 એકર=43560 ફૂટ,  
1 વીઘા =23.51 ગુંઠા,   1 એકર=2.5 વીઘા,   
1 ગેલન =10 પાઉન્ડ1 વીઘા =16 ગુંઠા, 
1 લિટર =1000 સી.સી. 1 એકર =1.7015 વીઘા
    1 લિટર =0.2205 ગેલન 1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
 1 ઘનમીટર =1000 કિગ્રા   1 એકર=4840 વાર
1 ઘનફૂટ =6.24 ગેલન,      1 વીઘા =16 ગુંઠા
1ઘનફૂટ =28.317 લિટર 1 એકર=0.4047 હેકટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ,    1 લિટર =1 કિ.ગ્રા.
1 સીસી =1 ગ્રામ1 ઘન સેમી =1 સીસી 

જમીન માપણી નું માપ

1 કડી =0.61 મીટર  1 સાંકળ =10.06 મીટર
1 ગજ =2 ફૂટ,     1 કડી =2 ફૂટ,   
1 ઈંચ =25.3 મી. મી.  1 ગજ =0.61 મીટર
1 ચો. વાર =9 ફૂટ     1 મીટર =1000 મી.મી.
 1 વાર =0.9144 મીટર1 ફૂટ =0.3048 મીટર,
1 ગુંઠા =121 વાર,      1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા, 1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 ચો.મીટર =10.76 ફૂટ 1 ગુંઠા =101.2 મીટર
1 મીટર =100 સે.મી.,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 મીટર =1,196 વાર,  1 વાર =3 ફૂટ, 

જમીન માપણી ના એકમો 2026

1 ઘનમીટર =1000 કિગ્રા 1 ઘનફૂટ =6.24 ગેલન, 
1ઘનફૂટ =28.317 લિટર  1 લિટર =1 કિ.ગ્રા.
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર1 ઘનમીટર =35.31 ઘનફૂટ
  1 કિ.મી. =1000 મીટર1 કિ.મી.=0.6215માઈલ,
1 માઈલ =1609 મીટર1 સાંકળ =33 ફૂટ, 
1 સાંકળ =16 કડી,    1 લિટર =0.2205 ગેલન
1 કિ.મી. =3280.80 ફૂટ1 ઘન મીટર =1000 લિટર
1 ફલાંગ =660 ફૂટ1 ફલાંગ =201,17 મીટર  

 

જમીન માપણી એપ્લિકેશન 2026

Land record online Gujarat app free download, Land record online Gujarat app for android, Land record online Gujarat app download, Land record online Gujarat app apk,

1.GPS Fields Area Measure

અમેઆ લેખ માં એપ્લિકેશન વિશે જણાવ્યું છે, તમે જમીન માપણી એપ્લિકેશનને શ્રેષ્ઠ મોબાઇલ જમીન માપન એપ્લિકેશન તરીકે કહી શકો છો. આ એપ દ્વારા આપણે GPS હેઠળ અથવા ચાલીને જમીન માપી શકીએ છીએ.

આ એપનો ઉપયોગ Play Store પર 1 કરોડ કરતા પણ વધુ લોકો કરે છે, અને Play Store પર આ GPS Fields Area Measure એપનું રેટિંગ પણ 4.6 થી વધુ છે. જો તમારે આ એપ,ડાઉનલોડ કરવી હોય તો PLAYSTOR માં જઈને GPS Fields Area Measure લખશો એટલે એપ્લિકેશન આવી જશે. ત્યાં થી ડાઉનલોડ કરવી.

2.Land Area Calculation & GPS

Land Area Calculation & GPS એપનું કામ જમીન માપવા માટે થાય છે. તમે ચાલીને અથવા જીપીએસ હેઠળ જમીન માપવા માટે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. આ એપનો ઉપયોગ 10 લાખથી વધુ લોકો કરે છે, અને આ એપનું રેટિંગ પણ 4.3 છે.

3.Land Calculator Area

આ એક ખૂબ જ સારી જમીન માપવા માટેની એપ છે, આ એપનો ઉપયોગ 1 લાખથી વધુ વપરાશકર્તાઓ કરે છે. આ એપ હેઠળ, અમે જીપીએસ હેઠળ અથવા ચાલીને જમીન માપી શકીએ છીએ.પ્લે સ્ટોર પર આ એપનું રેટિંગ 3.9 થી વધુ છે. downlod કરવી છે તો  Click Here

4.GPS Area Calculator 

સારાંશ – આજની આ પોસ્ટમાં, મોબાઈલથી જમીન કેવી રીતે માપવી તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે, આ પોસ્ટ વાંચ્યા પછી તમને ખબર પડી જ હશે કે, ઓનલાઇન જમીનની માપણી કેવી રીતે કરવી અને મોબાઈલ દ્વારા જમીનની માપણી કેવી રીતે કરવી. Jamin na record online gujarat app login, Jamin na record online gujarat app for android, Jamin na record online gujarat app download,  Jamin na record online gujarat app apk,

આપણા મોબાઈલમાં એવી ઘણી એપ્સ છે, જેના હેઠળ આપણે મોબાઈલથી જમીન કે ખેતરની માપણી કરી શકીએ,જમીન માપણી કેલ્ક્યુલેટર,જમીન માપણી વગેરે માહિતી મફતમાં મળી રહે છે. જો તમારી પાસે જમીન માપવાની એપ સંબંધિત કોઈ પ્રશ્ન હોય, તો તમે નીચે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો.અમે તમને ચોક્કસ જવાબ આપીશું , તમારે જમીનને લગતી  કોઈ પણ માહિતી મળી રહેશે તમારે ગૂગલ માં ખાલી gujarat square લખવાનું છે.

SHORT KEY: Jamin na record online gujarat app login, Jamin na record online gujarat app for android, Jamin na record online gujarat app download,  Jamin na record online gujarat app apk, જમીન માપણી કેવી રીતે કરવી, jamin mapani app 2026, Jamin mapani jova mate 2026, iora online Jamin mapani 2026, જમીન માપણી ગુજરાત 2026, મોબાઈલથી જમીન માપણી 2026, jamin+mapani+application, jamin mapani fees in gujarat 2026, land survey maps online Gujarat 2026, જમીન માપણી કેલ્ક્યુલેટર 2026, gujarat jamin mapani calculator online 2026, જમીન માપણી અરજી 2026 ,ગુજરાત જમીન માપણી 2026

Join WhatsApp

Join Now

Leave a Comment