ખેતીવાડી યોજના માટે આજથી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી ચાલુ થઈ ગઈ છે અને આ 11 જિલ્લાના ખેડૂતોને મળશે લાભ

ikhedut portal 2024-25

ikhedut portal 2026:ખેતીવાડી યોજના માટે આજથી અરજી ચાલુ થઈ ગઈ છે અને આ 11 જિલ્લાના ખેડૂતોને મળશે લાભ ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે કે તે ખેતી કરતા હશે તો તેમને અલગ અલગ ઓજારોની જરૂર પડતી હશે તો સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે અને તેમાં ખેડૂત આઇ ખેડૂત પોર્ટલ યોજના  અરજી કરી અને અલગ અલગ ઓજારો મેળવી શકે છે આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કેવી રીતે કરવી જેની નીચે આપેલ છે જેના પરથી તમે અરજી કરી શકો છો આઈ ખેડૂત પોર્ટલ યોજના 2026

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2026 યોજનાઓ:

  • ખેત ઓજાર
  • એગ્રો સર્વિસ પ્રોવાઈડર
  • પાક મૂલ્યવૃદ્ધિ
  • ફાર્મ મશીનરી બેંક
  • મિલેટ પ્રોસેસિંગ યુનિટ
  • તાડપત્રી
  • પાક સંરક્ષણ સાધનો
  • પાવર સંચાલીત પંપ સેટ્સ
  • સોલાર પાવર યુનિટ
  • વોટર કેરીંગ પાઇપલાઈન
  • રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર

iKhedut Portal 2026 registration online આઇ ખેડૂત પોર્ટલ યોજના 2026

સૌપ્રથમ તમારે google માં જવાનું રહેશે ત્યાં જઈ Google પર “Ikhedut Portal”
સર્ચ કરવાનું રહેશે પછી એક વેબસાઈટ દેખાશે તેના પર ક્લિક કરશે એટલે આઇ ખેડૂત પોર્ટલ ખુલી જશે અને પછી તમારે ત્યાં યોજના લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે જેમાં અલગ અલગ યોજના છે બાગાયતી પશુપાલન તમારે જે યોજના નો લાભ લેવાનો હોય તે યોગના પર ક્લિક કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જશે કે અરજી કેવી રીતે કરવી

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2026 અરજીના સમયગાળા:

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2026 ખેડૂત મિત્રો અરજી કરવાની તારીખ.  પોર્ટલ 24 એપ્રિલ 2025થી 15 મે 2025  સુધી i-khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે

  • જિલ્લા: રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2026

  • જિલ્લા: અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2026

  • જિલ્લા: મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા.

ખેડૂત રજીસ્ટ્રેશન આઇ ખેડૂત પોર્ટલ યોજના 2026

Join WhatsApp

Join Now

Leave a Comment