Jamin Survey Number Nakaso Jova Mate online 2025:૭ ૧૨ જમીન સર્વે નંબર થી તમારી જમીન સર્વે નંબર નકશો જોવા માટે

Jamin Survey Number Nakaso Jova Mate online 2025

Jamin Survey Number Nakaso Jova Mate online 2025:૭ ૧૨ જમીન સર્વે નંબર થી તમારી જમીન સર્વે નંબર નકશો જોવા માટે jamin survey number nakaso jova mate : જે ખેડૂત મિત્ર પાસે જમીન હશે તેમને જમીન સર્વે નંબર આપવામાં આવ્યો હશે જમીન સર્વે નંબર એટલે કે તમારી જમીનના કેટલા ટુકડા છે તેના પરથી જમીન સર્વે નંબર નક્કી કરવામાં આવે છે સર્વે નંબર સાથે ગુજરાત ગામનો નકશો જેના દ્વારા તમે તમારા જમીનને ઓળખ રાખી શકો છો જમીન સર્વે નંબર યાદ હશે તો તેના પરથી તમારે જમીન કેટલી છે જમીનનો નકશો કેટલો છે તે તમે જાણી શકો છો.

જમીન સર્વે નંબર કેવી રીતે મેળવવો? Gujarat village map with Survey number 

જે ખેડૂત ભાઈઓને જમીન હશે તેમની પાસે જમીન સર્વે નંબર હશે કારણ કે તમારી જમીન કોના નામે છે જમીન કેટલા વીઘા છે કેટલા હેક્ટર છે તે જમીનના સર્વે નંબર ઉપરથી ખબર પડે છે જમીનનું સર્વે નંબર મેળવવા માટે જે ખેડૂત ભાઈઓની જમીન હશે તેમના સાતબાર ઉતારા હશે તેમના પર જ લખેલ હશે કે જેની સર્વે નંબર કયો છે અથવા તમે કોઈના પાસેથી જમીન લીધી છે વેચાતી તો જ્યારે જમીનના દસ્તાવેજ કરવામાં આવ્યા હશે ત્યારે સામેની પાર્ટી તમને દસ્તાવેજ આપ્યા હશે સાત બાર ઉતારા તેની પર જમીન સર્વે નંબર હશે.ઘરે બેઠા મોબાઈલ થી જમીન માપણી કરો હેક્ટર , વીઘા , ગુંઠા માં ઓનલાઇન  જો તમને જમીન સર્વે નંબર ના મળે તો તમે સરકારની ઓફિશિયલ વેબસાઇટ એની રોડ ગુજરાત પર જઈ તમે જમીન સર્વે નંબર મેળવી શકો છો જેની સંપૂર્ણ વિગતવાર માહિતી અમે નીચે આપેલ છે.

જમીન સર્વે નંબર નકશો જોવા માટે AnyRoR વેબસાઈટ Jamin survey number online gujarat 2025

જો તમારી પાસે જમીન છે અને જમીન સર્વે નંબર પરથી તમારી જમીનનો નકશો મેળવવો છે તો તમારે શું કરવાનું તો સૌપ્રથમ તમે બે રીતે તમારા જમીનનો નકશો મેળવી શકો છો એક તો મામલતદાર કચેરી જઈ અને તમે મામલતદાર પાસે એક અરજી કરવાની રહેશે જેના દ્વારા તમે ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો મેળવી શકો છો અને બીજી રીત કે તમે ઓનલાઈન પણ જમીનનો નકશો મેળવી શકો છો તો તમારે AnyRoR પોર્ટલ પર જવાનું રહેશે ત્યાં જઈ અને ઓનલાઇન અરજી કરવાની રહેશે એટલે તમને ઓનલાઇન જમીન નકશો મળી જશે.

જમીન માપણી માટે ઓનલાઈન અરજી ઘરે બેઠા ફ્રી માં કરી શકો છો આવી રીતે

જમીન સર્વે નંબર નકશો જોવા માટે જમીન સર્વે નંબર અથવા નકશો મેળવવા માટે 

  1. સૌપ્રથમ તમારે AnyRoR પોર્ટલ પર જવાનો રહેશે
  2. પછી ત્યાં જશો એટલે “View Land Records” અથવા “Search Property” પર ક્લિક કરો.
  3. તમારી જમીન છે તેમની વિગત માહિતી નાખવાની રહેશે
  4. જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો.

Jamin Survey Number Nakaso Jova Mate online 2025

  1. જમીનનો સર્વે નંબર અથવા અન્ય જરૂરી વિગતો ભરો.

Jamin Survey Number Nakaso Jova Mate online 2025

  1. તમે તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો, જેમ કે ખાતાવાળી નકલ, નકશા, અથવા માલિકીનો રેકોર્ડ સિલેક્ટ કરો.
  2. જમીન સર્વે નંબર નકશો જોવા માટે સંપૂર્ણ માહિતી પરી સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  3. ત્યાં તમને જમીન સર્વે નંબર અને જમીનનો નકશો મળી જશે જે તમારે PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે.

જમીન સર્વે નંબર નકશો app :Jamin survey number online gujarat 2025 app

  • jamin survey number nakaso jova mate app સૌપ્રથમ તમારે play store માં જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે
  • જમીન સર્વે નંબર નકશો જોવા માટે એપ જવાનું
  • એપ્લિકેશન ખુલ્યા પછી તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમારે શું પસંદ કરવાનું છે કે જમીન સર્વે નંબર જમીન નકશો પ્રોપર્ટી કાર્ડ ગુજરાત જંત્રી
  • એક પછી તમારે તાલુકાનું જિલ્લાનું ગામનું નામ નાખવાનું રહેશે
  • જમીન સર્વે નંબર નકશો તમારે ગામડાનું જોઈએ છે કે શહેર પસંદ કરવાનો રહેશે

Join WhatsApp

Join Now

Leave a Comment