ખેડૂતો હવે પરંપરાગત પાકોથી દૂર શાકભાજીની ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જેમાં કોળું મહત્ત્વનો વિકલ્પ બની રહ્યો છે. ખેડૂતો ઓછા ખર્ચે કોળાની ખેતીમાંથી સારી આવક મેળવી શકે છે, કારણ કે તેના શાકભાજી અને બિયારણ બંનેની બજારમાં ખૂબ જ માંગ છે. kolu ni kheti
બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂત દ્વારા ઘઉં અને ડાગરને ખેતી છોડીને એક સારી ખેતી કરે છે જેનું નામ છે કોળુંની ખેતી જે ઓછા ખર્ચે સારો નફો મેળવવા માટે ખેડૂતને ખૂબ જ બમણી કમાણી આપે છે તો એક આજે વાત કરીશું કે બે વીઘા ખેતી માહિતી તમે એક થી દોઢ લાખ રૂપિયાની કમાણી કેવી રીતે કરો છો જેની માહિતી નીચે આપેલ છે
બનાસકાંઠા જિલ્લાના એવા જયંતીભાઈ માળી કે જે કોલોની ખેતી કરે છે અને તે વર્ષે એક થી દોઢ લાખ રૂપિયા કમાણી કરે છે વરસાદની ઋતુમાં કોળાનો ભાવ ખૂબ જ વધારે હોય છે જેના કારણે ખેડૂતને બમણી કમાણી મળી શકે છે અને બીજા પાક કરતા કોલોની ખેતી વધારે સારી હોય છે અને તેમાં અમુક જ ખેડૂતો એવા હોય છે કે જે કોલોની ખેતી કરતા હોય છે જેના કારણે ખેડૂતને ખૂબ જ મોટો લાભ થઈ શકે છે
ખેતી કરવી ખૂબ જ બીજી ખેતી કરતા સારી છે કારણ કે બે થી ત્રણ વાર જમીનને ખેડી અને પછી સરખી બનાવી અને તેની જમીનમાં પાળા બનાવી અને બીજ વાવવાના હોય છે બીજ વાવ્યા પછી લગભગ ૪૦ દિવસે આ ખેતી તૈયાર થાય છે અને તમે બજારમાં વેચી અને સારો નફો મેળવી શકો છો
કોળા નો ઉપયોગ શાકભાજી અને બિયારણ ની માંગ વધારવા માટે ખેડૂતો પાક માહિતી ઝડપી નફો મેળવવા માટે કોળાની ખેતી કરે છે કોળાનો ભાવ બજારમાં સીઝન પ્રમાણે વધે છે જેના કારણે ખેડૂતને વધારે નફો મળે છે
તમે બીજી ખેતી કરવાની બદલે કોળા અને શાકભાજીની ખેતી કરો જેનાથી તમને ઓછા સમયમાં ઓછા ખર્ચમાં વધુ નફો મળી શકે છે જેમ કે ઉદાહરણ આપ્યું બનાસકાંઠાના જયંતીભાઈ છે જે અલગ અલગ શાકભાજી ખેતી કરી અને વધુ કમાણી કરે છે