Gujarat Farmers Loan Circular: જે ખેડૂત મિત્રોને જમીન હોય છે તેમને સરકાર દ્વારા કિરણ આપવામાં આવે છે એટલે કે પાક ધિરાણ લોન આપવામાં આવે છે ઓછા વ્યાજ દર એ ખેડૂતોને પોસાય તેવી રીતે સરકાર દ્વારા એક આ પાક ધિરાણ ગણી શકાય pak dhiran loan in gujarat
બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ આપવામાં આવશે જે પહેલા સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે પહેલા ત્રણ લાખ રૂપિયા પાક ધિરાણ આપવામાં આવતું હતું તેની જગ્યાએ પાંચ લાખ પાક ધિરાણ આપવામાં આવશે તેઓ નિર્ણય કરાયો હતો પણ કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું નથી તેથી સરકાર દ્વારા ખેડૂત મિત્રોને કોણીએ ગોળ ચોટાડવામાં આવ્યો છે
પાકના ભાવ નથી મળતા pak dhiran loan in gujarat
સરકાર દ્વારા એક એવો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે કે ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લાભ આપશે પણ ખેડૂતોની આવકમાં વધારો થાય તેવું લાગતું નથી કારણ કે ખેડૂતોને જે પાક થાય છે તે પ્રમાણે તેમને ભાવ આપવામાં આવતા નથી તેથી ખેડૂતોને કોઈ લાભ થતો નથી અને હાલમાં કેટલા મોઘા બિયારણો થઈ ગયા છે લોકો ખાતર થઈ ગયું છે અને જંતુનાશક દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે અને હાલમાં મજૂરી ₹500 ચાલે છે તો ખેડૂતને કેવી રીતે પોસાય
ગુજરાતમાં હવામાન બગડ્યું ! ક્યાંક કમોસમી વરસાદ અને ક્યાંક ગાજવીજ, વરસાદ ગરમીની ચેતવણી
ખેડૂતોને રૂ. 3 લાખની મર્યાદામાં પાકધિરાણ આપવું
હાલમાં બધાને ખબર છે કે ખેતી કરવી કેટલી ઊભી થઈ ગઈ છે કારણ કે ખેતી માટે જે સાધનો જોઈએ તે અત્યારે બહુ મોંઘા થઈ ગયા છે અને સરકાર દ્વારા પણ ત્રણ લાખ રૂપિયાની પાક ધિરાણ આપવામાં આવે છે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હવે ખેડૂતોને ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ રૂપિયા પાક ધિરાણ આપવામાં આવશે પણ સરકાર દ્વારા કોઈ પરિપત્ર થયો નથી તેવું જણાવવામાં આવ્યું છે સહકારી બેંકો છે તેમને લિખીતન આપી છે કે ખેડૂતોને ત્રણ લાખની મર્યાદા સુધી પાકધીરણ આપવામાં આવશે તેથી વધારે કોઈ આપવામાં આવશે નહીં
ખેડૂતોને વ્યાજ માફી નથી આપી
જે ખેડૂતોને પાક ધિરાણ આપવામાં આવે છે ત્યારે ખેડૂતો પાસેથી સરકાર પાક ધિરાણ વ્યાજ દર 2025 7 ટકાના વ્યાજે વસૂલવામાં આવે છે, ગુજરાત સરકાર દ્વારા હજુ કોઈ પણ વ્યાજ માફ કરવાની જાહેરાત કરવામાં આવી નથી હાલમાં ખેડૂતોની કેટલીક મુશ્કેલી પડી છે