અમદાવાદમાં પેટ ડોગનું રજીસ્ટ્રેશન ફરજીયાત જાણો ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા Ahmedabad Pet Dog Registration Drive 2025 અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા એટલે જાહેર કરવામાં આવ્યો છે જે પણ લોકો પોતાના ઘરે પાલતુ રાખજે તેમના માટે રજીસ્ટ્રેશન કરવું એ ફરજીયાત પણ કરી દેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ એ જાન્યુઆરી થી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ જશે અને તમારે 90 દિવસ ની અંદર પેટ ડોગ માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે તો તેનું વિગતવાર માહિતી નીચે આપેલ છે કે પાલતુ કૂતરાઓ માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે ડોક્યુમેન્ટ કયા જોઈએ અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અને સરનામું તમામ માહિતી નીચે આપેલ છે
પેટ ડોગ નું રજીસ્ટ્રેશન કરવા ડોક્યુમેન્ટ Ahmedabad Pet Dog Registration 2025
- ઓળખ પુરાવું:આધાર કાર્ડ અથવા મતદાન કાર્ડ.
- સરનામું પુરાવું:
- અરજદારનો, પાલતુ શ્વાનનો અને શ્વાન રાખવાના સ્થળનો.
ઘરે બેઠા મોબાઈલ થી જમીન માપણી કરો હેક્ટર , વીઘા , ગુંઠા માં ઓનલાઇન
અમદાવાદ પાલતુ કૂતરા રજીસ્ટ્રેશન 2025 :Ahmedabad Pet Dog Registration Drive 2025
- રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે ahmedabadcity.gov.in પર મુલાકાત લો.
- તમારું નામ અને મોબાઇલ નંબર નાખો.
- તેની સાથે તમારું સરનામું, પાલતુ શ્વાનની જાત, ઉંમર વગેરે વિગતો આપો.
- તમારા મોબાઇલ પર આવેલા OTPને દાખલ કરો.
- રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરી તમામ જરૂરી વિગતો દાખલ કરો.
- પાલતુ શ્વાન સાથે જોડાયેલ ફોટો અપલોડ કરો.
- દસ્તાવેજો અપલોડ કરો:
- શ્વાન રાખવાના સ્થળનો ફોટોગ્રાફ પણ જોડવો.
- પ્રતિ પાલતુ શ્વાન માટે ₹200 ફી ઓનલાઇન ચૂકવી શકાય છે.
અમદાવાદ પાલતુ કૂતરા રજીસ્ટ્રેશન 2025 મહત્વપૂર્ણ સૂચનાઓ:
આ પ્રક્રિયા 1 જાન્યુઆરી, 2025થી શરૂ થઈ છે, અને તેના માટે 90 દિવસનો સમયમર્યાદા છે.
જો વધુ માર્ગદર્શનની જરૂર હોય, તો CNCD વિભાગમાં સંપર્ક કરી શકાય છે.
સરનામું: જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગ.
આ રજીસ્ટ્રેશન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન, એનિમલ બર્થ કંટ્રોલ (ABC) રૂલ્સ-2023, અને રેબિઝ મુક્ત અમદાવાદ અભિયાનના ભાગરૂપે લાગુ કરવામાં આવ્યું છે.