Gujarat To Kumbhmela Bus :હવે ગુજરાતી મહાકુંભ સુધીની સ્પેશિયલ બસ શરૂ કરવામાં આવી, જાણો ટાઈમ ટેબલ

Gujarat To Kumbhmela : જો તમે પ્રયાગરાજમાં કુંભમેળામાં જવાનું પ્લાન બનાવી રહ્યા છો તો મહાકુંભ માટે રાજ્ય સરકાર દ્વારા વધુ પાંચ બસની યોજના બનાવી છે ચાર ફેબ્રુઆરીથી વધુ પાંચ બસ પ્રયાગરાજ માટે રવાના થશે સુરતથી બે અમદાવાદથી વડોદરા થી રાજકોટ થી એમ અલગ અલગ શહેરોથી એસટી નિગમ ની વેબસાઈટ પરથી જઈને તમે બુકિંગ કરી શકો છો અને મહાકુંભમાં પ્રવાસ માટે આ બસના માધ્યમથી જઈ શકો છો ચાલો તમને જણાવીએ શું છે મહત્વની વિગતો અને કેવી રીતે તમે બુક કરી શકો છો?

ગુજરાત સરકાર દ્વારા પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે બસોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે પાંચ બસ દોડાવાશે 4 ફેબ્રુઆરીથી વધુ પાંચ બસ પ્રયાગરાજ માટે રવાના થશે. જો તમે પણ 4 ફેબ્રુઆરી પછી તમે મહાકુંભના મેળામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રાજકોટ અમદાવાદ વડોદરા સહિત સુરત થી અલગ અલગ બસો કુંભના મેળા માટે રવાના થશે સાંજે 5:00 વાગ્યાથી ટિકિટ બુકિંગ કરાવી શકશો એસટી નિગમની વેબસાઈટ પર જઈને તમે ઘરે બેઠા ઓનલાઈન પણ ટિકિટ કરાવી શકો છો

ગુજરાતના શ્રદ્ધાળુઓ મહાકુંભના મેળામાં જઈ શકે તેના માટે ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જવા શહેરોમાંથી જે પણ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જવા રસ ધરાવે છે તેઓ આ નવી સુવિધાઓના માધ્યમથી જઈ શકશે અમદાવાદ અને વડોદરા ખાતેથી નવી બસ શરૂ કરવામાં આવે છે પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા પણ શિવપુરી મધ્યપ્રદેશ મુકામે કરી શકો છો આ સાથે અન્ય ઘણી બધી વ્યવસ્થા પણ તમને આ બસમાં મળી શકે છે વધુ માહિતી માટે તમે એસટી નિગમ ની વેબસાઈટ પર જઈને મેળવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment